ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસની ૨૦૧૬ની સમર કેમ્પ

ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસની નવસારી સ્થાનિક સમિતિ દ્વારા એક ખૂબ જ આકર્ષક સમર કેમ્પનું આયોજન તા. ૩જી મે થી ૮મી મે સુધી આયોજન કરવામાં આવ્યું હતું. પચાસ ઝોરાસ્ટ્રિયન બાળકો જેમની ઉમર ૭ થી ૧૪ વર્ષ સુધીની હતી જેમા ૩૦ છોકરાઓ અને ૨૦ છોSummer Camp 08કરીઓ જે અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. સમર કેમ્પ બાઈ દોસીબાઈ કોટવાલ પારસી ઓર્ફનેજ, નવસારી ખાતે યોજવામાં આવી હતી. દરરોજની પ્રવૃત્તિમાં સવારે આતશ દાદાગાહ પર પ્રાર્થના કરવામાં આવતી ત્યાર પછી બાળકોને એરોબિકસ, ડ્રોઈંગ, સ્કેચ, આર્ટ અને ક્રાફટ વગેરે શીખવવામાં આવતું. બાળકો વિવિધ રમતો પણ રમતા.
ધાર્મિક પુસ્તકો સમજવા માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન કેટલું જ‚રી છે તે બાબતે પારસી ઈતિહાસકાર મર્ઝબાન ગ્યારાએ બાળકોને મૂલ્યવાન માહિતી આપી હતી તથા એકશન સાથે પારસી ગીતો પણ ગાયા હતા.
છેલ્લે ચીખલીની ગઝદર અગિયારીમાં બાળકો હમબંદગી કરવા ગયા હતા ત્યારબાદ શીતલ હોટલમાં ‘સેન્ડ ઓફ’ પાર્ટી પછી નવસારીના ઓર્ફનેજમાં બધા બાળકો પોતાના માતાપિતા સાથે ભારે હૃદય છૂટા પડયા હતા અને વિચાર્યુ હતું કે દર વરસે આવી કેમ્પ યોજાવી જોઈએ.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 April – 14 April 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ સુખમાં પસાર કરવાના બાકી છે. ગુરૂવાર પહેલા અગત્યના કામો પુરા કરી લેજો. જો તમારા કામ અધુરા રહી જશે તો 13મી થી 4થી મે સુધી નાના કામમાં પણ સફળતા નહીં મળે. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પુરી કરી લેજો. લાંબા સમય…

  • એફડીયુનો ઈતિહાસ અને આઇયુયુની ઉત્પત્તિ

    ઉડવાડાના વિકાસનો ઈતિહાસ (એફડીયુ) 22મી સપ્ટેમ્બર, 2003 ના રોજ સ્થાપવામાં આવેલા, વડા પ્રધાન, માનનીય શ્રી નરેન્દ્ર મોદીની પહેલ પર, ઉદવાડાના વિકાસનો (એફડીયુ) ઇતિહાસ ખુબ જ જીવંત છે! જાન્યુઆરી 2002માં, ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન, શ્રી મોદી, અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટના ફાઉન્ડેશન સ્ટોન મૂકવાના સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, સાથે ભારત સરકારના પૂર્વ માનનીય પ્રધાન…

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    કેખુશરો ગેવને પોતાની માતા ફીરંગીઝ આગળ લઈ ગયો અને તેઓ ત્રણે ગુપચુપ ઈરાન જવા નીકળ્યા. એમ નીકળવા આગમચ, તેણીએ પોતાના બેટા કેખુશરોને સીઆવક્ષના ઘોડા બહેઝાદની નિશાણી આપી, અને કહ્યું કે તેને સીઆવક્ષે જંગલમાં છૂટો મૂકયો છે. તું જા અને તેનું જીન દેખાડી નામ દઈ બોલાવ કે તે તુંને શરણ થશે. કેખુશરોએ તેમ કર્યું અને પછી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20 October, 2018 – 26 October, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. કોઈના ઉપર વિશ્ર્વાસ મુકતા નહીં. ઉતરતી દિનદશા નાની માંદગી આપી શકે છે. નાણાકીય બાબતમાં પરેશાન રહેશો. વડીલવર્ગની ચિંતાથી પરેશાન થશો, નાની વાતમાં મતભેદ પડતા જશે. શનિનું નિવારણ કરવા માટે ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’…

  • ભોપાલની પ્રથમ પારસી આરામગાહનો ઇતિહાસ

    બીએચઈએલ (ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ)ના કર્મચારી તરીકે હું ખુબ સુંદર એવાં ભોપાલ શહેરમાં આવી ત્યારે અહીં ઘણા પારસી પરિવારો રહેતા હતા. તેમાંના કેટલાક અગ્રણી હોદ્દા પર હતા, જેમ કે કે.એફ. રૂસ્તમજી – આઈજીપી, જેઓ પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેકટર બન્યા; સામ ભરૂચા, શ્રી મારફતિયા – કોટન મિલના વડા, શ્રી દિવેત્રી – સેન્ટ્રલ બેંકના પ્રાદેશિક જનરલ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    26 February – 04 March 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દીનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાનો ચાન્સ મળી રહેશે. સાથે કામ કરનારનો સાથ મલવાથી તમારા મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. રોજ બરોજના કામ વધુ સારી રીતે કરી શકશો. 13મી એપ્રિલ સુધી ફેમીલી મેમ્બરની ઈચ્છા પુરી કરી શકશો. મિત્રોથી ફાયદો મળશે. ધનલાભ…