મોબાઈલમાં આધાર કાર્ડ રજૂ કરતું ‘એમઆધાર એપ’

‘ધ યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (યુઆઈડીએઆઈ)એ નવું ‘એમઆધાર એપ’ લોન્ચ કર્યુ છે. જે તમારા ઓળખ કાર્ડની સોફટ કોપી તમારા મોબાઈલ ફોન પર દર્શાવે છે. જેના લીધે તમારા આધાર કાર્ડની ભૌતિક નકલ હવે તમને સાથે રાખવાની જરૂર નથી. ફકત એન્ડ્રોઈડ ફોન રાખનાર જ ‘એમઆધાર એપ’ની સુવિધા ભોગવી શકશે. આ એપ ડાઉનલોડ કરવાથી આધારકાર્ડ તમારે તમારી સાથે કાયમ રાખવાની જરૂર નથી. જેના લીધે કાર્ડ ખોવાઈ જવાની શકયતા ઘણી ઓછી છે. તમારૂં એપ ડેવલપર ખાતરી કરીને(યુઆઈડીએઆઈ)પરજ ડાઉનલોડ કરવું અને નકલી એપથી સાવચેત રહેવા વિનંતી.

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *