મોબાઈલમાં આધાર કાર્ડ રજૂ કરતું ‘એમઆધાર એપ’

‘ધ યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (યુઆઈડીએઆઈ)એ નવું ‘એમઆધાર એપ’ લોન્ચ કર્યુ છે. જે તમારા ઓળખ કાર્ડની સોફટ કોપી તમારા મોબાઈલ ફોન પર દર્શાવે છે. જેના લીધે તમારા આધાર કાર્ડની ભૌતિક નકલ હવે તમને સાથે રાખવાની જરૂર નથી. ફકત એન્ડ્રોઈડ ફોન રાખનાર જ ‘એમઆધાર એપ’ની સુવિધા ભોગવી શકશે. આ એપ ડાઉનલોડ કરવાથી આધારકાર્ડ તમારે તમારી સાથે કાયમ રાખવાની જરૂર નથી. જેના લીધે કાર્ડ ખોવાઈ જવાની શકયતા ઘણી ઓછી છે. તમારૂં એપ ડેવલપર ખાતરી કરીને(યુઆઈડીએઆઈ)પરજ ડાઉનલોડ કરવું અને નકલી એપથી સાવચેત રહેવા વિનંતી.

 

Similar Posts

  • Caption This – 28th January

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 1st February 2023. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • Time To Advance Peace, Piety And Purity

    As we observe the final month of the Zoroastrian calendar and look forward to welcoming the fravashi of our dear departed later this month, let’s reflect on the importance of Aspandarmad or Spendarmad – the twelfth month of the Zoroastrian calendar, dedicated to the Guardian Angel of planet Earth. So, how best can we propitiate or pay homage…

  • Letters To The Editor

    Jiyo Parsi- May Our Tribe Increase Jiyo Parsi- May Our Tribe Increase Three years back the Government of India launched the Jiyo Parsi scheme offering medical expenses for treatment of fertility to Parsi couples. This scheme was well intended and resulted in producing 108 babies in three years. In the earlier days, about four children were normal…

  • તંત્રીની કલમે

    વહાલા વાંચકો, જો કે આપણે આ વખતે ઓછો ઉત્સાહ દાખવતા આપણા નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ, આપણે આપણા બધાના હૃદયથી નવી ભ્રમણકક્ષાને આવકારીએ છીએ! અને નવા વર્ષમાં આપણા હૃદયમાં આશાની ભાવના ભરેલી છે – વિશ્ર્વમાં પણ કોરોનાવાયરસ રોગચાળો દ્વારા લાવવામાં આવેલી નવી દુનિયાની શરતો આવે છે. નવા વર્ષમાં પગ મૂકતાંની સાથે, આપણે અનુભવીએ છીએ કે…

  • “મસ્ત” રહો, સદા સ્વસ્થ રહો

    એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારીથી કામ કરતી હતી. ખિસકોલી જરૂરતથી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલનો રાજા સિંહે તેને દસ બોરી અખરોટ આપવાનો વાયદો કરી રાખ્યો હતો. ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે…