વકીલ અગિયારી નવીનીકરણ દરમિયાન દરવાજા ખોલે છે

અમદાવાદ: સમાચાર અહેવાલ અનુસાર અમદાવાદના લોકો જરથોસ્તી ધર્મ અને તેમની સંસ્કૃતિ સમજી શકે તે માટે પંચાયતે 90 વરસ જૂની વકીલ આદરિયાન જ્યાં સુધી આદરિયાનનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સુધી  દરવાજા ખુલ્લા મુકાયા છે. નવીનીકરણના અંતે નવા આતશ સાથે આદરિયાન પવિત્ર થશે તે પહેલા સુધી ધાર્મિક હોલના દરવાજા ખુલ્લા રહેશે.

પવિત્ર આતશની જાળવણી કરવા માટે ફકત ધર્મગુરૂઓજ કેબલામાં પ્રવેશ કરી શકે છે પરંતુ આદરિયાનના નવીનીકરણ દરમ્યાન જરથોસ્તીઓ પણ કેબલામાં પ્રવેશ મેળવી શકે છે. 1986થી અગિયારીનું પુન:ર્નિમાણ કરવામાં આવ્યું નહોતું અને તાત્કાલિક સમારકામ જરૂરી હતું. સમારકામનો ખર્ચ 50 લાખ જેટલો છે.

 

Similar Posts

  • ફરવર્દીનના પરબનું અવલોકન

    ફરવર્દીન – શુભ પ્રથમ મહિનો: ફરવર્દીન એ ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો પ્રથમ મહિનો છે અને ફરવર્દીન મહિનાના પહેલા અઠવાડિયામાં, ઘણા મહત્વપૂર્ણ દિવસો છે: * માહ ફરવર્દીન, રોજ હોરમઝદ (નવું વર્ષ) * માહ ફરવર્દીન, રોજ અર્દીબહેસ્ત (રપીથ્વનને પવિત્ર કરવાનો દિવસ) * માહ ફરવર્દીન, રોજ ખોરદાદ (ખોરદાદસાલ અને પરંપરાગત રીતે અશો જરથુષ્ટ્રનો જન્મદિવસ) * માહ ફરવર્દીન, રોજ અમરદાદ (ફ્રવશીઓના…

  • Physiotherapy: The Healing Touch

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. Providing eye-opening and ground-breaking insights into Wellness, Dr. Chinoy’s two-decades’ rich expertise has won him innumerable awards, nationally and globally. His mission…

  • Godavara Gamadia Agiary Re-opens Post Restoration

    Marking its 193rd Salgreh on 17th December, 2019, the Godavara Gamadia Agiary – a Grade II-A heritage structure – located at Fort, which was in a dilapidated condition and had therefore been shut for renovations, was reopened to the community. A Jashan was performed by Panthaki, Er. Firdaus Pavri and Er. Rohinton Pavri at the Agiary…

  • જો તમારો જન્મ નવેમ્બરની ૧૨મી તારીખે થયો હોય તો…

    તમારો સ્વભાવ ચોકકસ પ્રામાણિક હશે. દરેક કામમાં તમે તમારી મહેનતનું ફળ મેળવવા ભાગ્યશાળી થશો. ખૂબ જ પરિશ્રમથી ભાગ્યોદય થાય. જીવનમાં યશ અને માન-પાન સારાં મળશે. આત્મવિશ્ર્વાસ સારો હશે. દરેક મુશ્કેલીનો હિંમતપૂર્વક સામનો કરશો. તમારા સ્વભાવ અને મનના વિચારોને સાધારણ બુધ્ધિવાળાઓને ઓળખતાં, જાણતાં કે સમજતાં ખૂબ જ વાર લાગી જશે. વડીલો માટે ખૂબ જ માન હશે….

  • તેર બીના જીયા જાયે ના!

    રોશન અને બરજોરના લગ્નને આશરે પાંચ વર્ષ થયા હશે. નાની-નાની રકઝક થતી કે જે લગભગ દરેક કપલમાં જોવા મળે છે તેવી જ નાની-મોટી રકઝક આ કપલમાં પણ રહેતી. પરંતુ એક દિવસ સવારે અચાનક કોઈ વાતને કારણે રોશન અને બરજોર બંને વચ્ચે થોડી વધારે રકઝક થઈ ગઈ, એટલે ખબર નહિ ક્યા કારણથી પણ અચાનક બરજોર ઘરમાંથી…