પારસી ટાઈમ્સને તેના બેસતા વર્ષની શુભેચ્છા

‘પારસી ટાઈમ્સ’ કાજે નવું વર્ષ આશામયી હો! ઉલ્લાસમયી હો!

સ્વપ્નો સાકાર બને, લક્ષ્ય ભણી હરદમ કૂચ આગે ધપતી રહો,

રાહ મંઝિલ તણી તવ સદા પુષ્પછાયી હો!

સોનેરી સફળતા તમારા કદમો સદા ચૂમતી રહો!

‘પારસી ટાઈમ્સ’ કાજે નવું વર્ષ આશામયી હો! ઉલ્લાસમયી હો!

ગુણોની સુવાસ તવ સદા સ્નેહની વચ્ચે રહો!

જીવનમાં તમારા અન્ય કાજે લાગણી ધબકતી રહો!

‘પારસી ટાઈમ્સ’ કાજે સફર જિંદગીની અધિક યશદાયી હો!

‘પારસી ટાઈમ્સ’ કાજે નવું વર્ષ આશામયી હો! ઉલ્લાસમયી હો!

 

Similar Posts

  • કળતર-અકડન

    શરીર કે તેના કોઈ ભાગમાં કળતર અકડન થતું રહેતું હોય અથવા અમુક ભાગ જકડાઈ કે અકડાઈ ગયો હોય તો તે મટાડવા એક સીધો સાદો છતાં અસરકારક પ્રયોગ છે. અજમો લેવો અને તે સરસવના તેલમાં નાખી ખૂબ વાટી લસોટી લેવું. તેલ-અજમાનું પ્રમાણ વ્યક્તિએ સ્વયમ પોતાની આવશ્યકતાનુસાર નકકી કરી લેવું. બસ, આ રીતે તૈયાર કરેલું તેલ અસરગ્રસ્ત…

  • Navroze Celebrations In Bangalore

    The Bangalore Zoroastrian Association (BZA) celebrated Parsi New Year on 17th August, 2018, with a fascinating performance by illusionists Mhelly Pearl and Zenia Bhumgara, who enthralled the audience with their captivating magic and mind reading tricks, leaving the audience in splits. The evening concluded with a delicious Navroze spread which was appreciated by all.  …

  • |

    Thou Art The Friend Of All Mankind, Time WiThout End, Ahura Mazda!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Blessed I become when Thou dost take me as Thy friend. Great is my delight when, Thou my friend, dost hold me in close embrace and take me…

  • હસો મારી સાથે

    પડોશીની નાની છોકરી શેરીઓમાં દોડાદોડી કરીને રમતી હતી. મારી નજર એણે કાંડા પર પહેરેલા રીસ્ટબેન્ડ સ્ટેપ કાઉન્ટર પર પડી. મેં હસીને પૂછ્યું, અરે તેં કેમ આ બાંધ્યું છે? તું તો એટલી દોડાદોડી કરે છે કે તારા તો કલાકમાં પચાસ હજાર ડગલાં થઈ જશે! ડાહી દીકરીએ જવાબ આપ્યો, આ તો મમ્મીનું છે, હું રમવા નીકળું એટલે…

  • From the Editor’s Desk: Sal Mubarak! Khordad Sal Mubarak!!

    Dear Readers, Welcome to YZ 1388! As we step into this brand new orbit, may our Community flourish in greater progress, unity and number! There is always something auspicious about new beginnings – a lingering sense of hope and positivity envelopes even the greatest sceptics. There’s a little magic in new beginnings that rubs off…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth:[/otw_shortcode_info_box] . January (Lucky No. 1; Lucky Card: Magician): A magical time awaits you. You will be miraculously blessed in all areas of life, ie health, wealth, and happiness Be extra careful while making new…