હસો મારી સાથે

નીતા: આન્ટી તમે મને કહેતા હતા કે તમારો ડોગી બહુ સરસ છે. જે વસ્તુ માંગો તે તરત લાવી આપે છે તો પછી તમે એને શું કરવા વેચવા માંગો છો?
આન્ટી: શું કહું દીકરા! એક દિવસ અમારે ઘેર ચોર આવ્યો તે આજ ડોગી અંધારામાં તેને માટે ટોર્ચ લઈ આવ્યો…
***
પિન્ટુ ગામની સ્કુલમાં ગધેડાને લઈને આવ્યો
ટીચર: ગધેડો લઈને કેમ આવ્યો છે સ્કુલમાં?
પિન્ટુ: તમે જ તો કહો છો કે તમે મોટા મોટા ગધેડાને માણસ બનાવ્યા છે તો મને લાગ્યું તમે આ ગધેડાને પણ માણસ બનાવી શકશો…
***
બે મિત્રો તેમના એક બેભાન દોસ્તને ઉપાડીને ડોકટર પાસે લઈ ગયા.
ડોકટર: આને શું થયું? બેભાન કેમ છે?
દર્દીના મિત્રો: ડોકટર સાહેબ, છેલ્લા બે દિવસથી એનું મોબાઈલ નેટવર્ક ખરાબ ચાલી રહ્યું છે? તે ફેસબુકનો દર્દી છે.
***
મની બહેને ડોકટરને ફરિયાદ કરી કે મારો ધણી રાતના ઉંઘમાં બડબડ કરે છે.
ડોકટર: આજથી તમે મૌનવ્રત ધારણ કરો અને એમને બોલવાની તક આપો તો તે રાતના બડબડ કરવાનું બંધ કરી દેશે.

Similar Posts

  • અહુરા મઝદાની સંપ્રદાય

    સમયની શરૂઆતથી, મનુષ્ય સંગઠિત પૂજાના કેટલાક પ્રકારનું પાલન કરે છે. આ એ હકીકત દ્વારા સચિત્ર છે કે કેટલાક તેમના પૂર્વજોની આત્મામાં માનતા હતા, કેટલાક પૃથ્વી અને ઉદારતાની ઉપાસના કરતા હતા, કેટલાક મૂર્તિપૂજક દેવતાઓને અનુસરતા હતા પરંતુ આ બધામાં જે સાર્વત્રિક છે તે એ છે કે તે બધાએ માન્યતા પદ્ધતિ મુજબ તેમના જીવનને આકાર આપ્યો છે…

  • Film Review – BADLA

    There is little likelihood of the regular Indian movie buff having watched a 2016 Spanish film, whose English translation was ‘The Invisible Guest’. Sujoy Ghosh (director of the Kahaani films and producer of Te3n), known for his penchant for mystery and thriller films, has adapted Oriol Paulo’s Spanish film, but with a gender role reversal….

  • બીપીપી કનેકટ

    જેની વાટ જોવાઈ રહી હતી એ માસિક કોલમ, ‘બીપીપી કનેકટ’ શ‚ કરતા ‘પારસી ટાઈમ્સ’ને ગર્વ થાય છે. બોમ્બે પારસી પંચાયત (બીપીપી)ની હાલ ચાલી રહેલી તથા ભવિષ્યની પ્રવૃત્તિઓ તથા નીતિઓમાં થયેલા થનારા કોઈ પરિવર્તન વિશે કોમને માહિતગાર રાખશે. ગયા મહિને, અમારા વાચકોને આપેલા વચન મુજબ, તમારી લોકપ્રિય વીકલી દરેક મહિનાના પહેલા શનિવારે ‘બીપીપી કનેકટ’ રજૂ કરશે,…

  • હસો મારી સાથે

    મી ટું ઈફેકટ બાપા: અમારા જમાનામાં કેવી ફીલ્મો આવતી ને આજે સાવ? દિકરો: બેહો હવે છાનામાના બધા તમારા જમાનાવાળાજ પકડાય છે. *** આજે સોસાયટીમાં કામવાળીઓ વાતું કરતી હતી, આ મી ટું શુ છે? ત્યાં તો સોસાયટીના સજ્જનોના રૂવાડા ઉભા થઇ ગયા. *** કામ કઢાવવાનું હોય તો સ્વીટું કામ નીકળી ગયા પછી, મી ટું આતો ખોટું…

  • From the Editors Desk

    Here’s To Prosperity In 2020! Dear Readers, Welcome to 2020 – your brand-new year, sparkling with hope and anticipation! January always ushers in great expectations alongside a sense of new beginnings, fresh ideas and initiatives. Everyone resolves to make a difference in their lives in the new orbit – all recharged and good to go!…

  • |

    Quissa-e-Aderbad Society & A H Wadia Baug Society

    Another case of frivolous litigation Without getting into technical details, the bare facts are as follows:since the past several weeks a lot of misinformation, untruth and half-truth seem to have been spread through the print and electronic media. A case in point is the falsehood being spread that some trustees of the Bombay Parsi Punchayet…