હસો મારી સાથે
સવારે સાસુ ઝાડુ કાઢવા માંડી તરત જ દીકરાએ કહ્યું,
નલાવ મમ્મી, હું ઝાડુ કાઢી દઉં.
મમ્મી: નના બેટા, આ તારું કામ નથી.
દીકરો: ના મમ્મી મને કાઢવા દે…
વહુ: નઅરે, આમાં ઝઘડવાનું શું એક દિવસ મમ્મી કાઢશે, એક દિવસ તમે કાઢજો…
સવારે સાસુ ઝાડુ કાઢવા માંડી તરત જ દીકરાએ કહ્યું,
નલાવ મમ્મી, હું ઝાડુ કાઢી દઉં.
મમ્મી: નના બેટા, આ તારું કામ નથી.
દીકરો: ના મમ્મી મને કાઢવા દે…
વહુ: નઅરે, આમાં ઝઘડવાનું શું એક દિવસ મમ્મી કાઢશે, એક દિવસ તમે કાઢજો…
The Greek philosopher, Heraclitus, said, “Change is the only constant.” Indeed, we have to keep moving and evolving because the only thing constant is change. Look at the way our lives changed within just two years! But, did the Pandemic change our lives for the worse or for the better? Some took to new hobbies…
પ્રખ્યાત ગોદરેજ પરિવારે અમર ચિત્ર કથા (એસીકે) દ્વારા તેમનો ઇતિહાસ શેર કરીને યુવા વર્ગ સાથે બ્રાન્ડ રિકોલ વધારવાનું પસંદ કર્યું છે કોમિક્સ અને ગ્રાફિક નવલકથાઓના પ્રકાશનના રાજા જેમણે લાખો બાળકોને સારી રીતે ચિત્રિત કોમિક્સ દ્વારા ભારતીય ઇતિહાસ અને પૌરાણિક કથાઓથી પરિચિત થવાની પ્રેરણા આપી છે. 73 વર્ષીય જમશેદ એન ગોદરેજ, ગોદરેજ એન્ડ બોયસના ચેરમેન અને…
On Sunday, 2nd July, 2017, Mumbai’s 18-year-old Jehan Daruvala made history as the very first Indian to win the FIA (The Fédération Internationale de l’Automobile or International Automobile Federation) Formula 3 European Championship – considered to be the toughest junior racing category globally, having produced some of the world’s best racing talents including Ayrton Senna, Michael Schumacher, Lewis Hamilton and Sebastian…
While browsing online, often we’d like to save photos for future reference. It’s tedious saving photos on the hard disk, then uploading them to your favourite gallery at photos.google.com. ‘Post to Google Photos’ is a free, nifty Chrome extension (available on Chrome Web Store) that can be used to upload and keep a copy of…
અવસ્તામાં કેરસાસ્પને સામના ખાનદાનનો જણાવ્યો છે. તે ઘણો જ બહાદુર અને જોરાવર બાજુનો અને લશ્કરની સામે થનાર તથા ગોર્ઝ રાખનાર જણાવ્યો છે. એ મર્દાનગીના કૌવતમાં જોરાવર માણસોમાં ઘણો જ જોરાવર ગણાતો હતો. તેમજ તેણે ખૂદાઈ ‘નૂર’ પણ મેળવ્યું હતું. એણે સોનેરી એડીવાળા ‘ગન્દરેવ’ નામના દેવને તેમજ ‘અરેજોષગ્ન’ અને ‘સ્નાવિદક’ નામના રાક્ષસ તથા બીજા અનેક લટા…
આ વર્ષે જીએસટીના માહોલ વચ્ચે પણ 2017ને વિદાય આપવા અને 2018ને આવકારવા મુંબઈવાસીઓ યથાશક્તિ તૈયારીઓ કરીને બેઠા છે. નવા વર્ષને આવકારવા મુંબઈના લોકો થનગની તો રહ્યા છે, પરંતુ દરેક ક્ષેત્રે જીએસટીના કારણે ઉહાપોહ જરૂર થવા પામ્યો છે પણ નવા વર્ષની ઉજવણી માટે સૌ કોઈ તૈયાર થઈ ગયા છે. શનિવાર, રવિવાર અને સોમવાર ત્રણ દિવસ સાથે…