ગ્લોબલ વર્કિંગ ગ્રુપ, સિનિયર સિટીઝન્સ મોબેદસના કલ્યાણ માટે સૂચિત યોજના

ગ્લોબલ વર્કિંગ ગ્રુપ તેમની વાર્ષિક મિટીંગમાં મોબેદસને નાણાકીય ટેકો આપવાનું નકકી કર્યુ છે. જેઓ આપણા કોમની આધ્યાત્મિક જરૂરિયાતોને વળગી રહ્યા છે, કમનસીબે તેમની વૃધ્ધાવસ્થામાં આર્થિક પડકારોના સંજોગોમાં પણ અસ્તિત્વ જાળવી રાખેલ છે.

ધી ઝોરોસ્ટ્રીયન ચેરીટી ફંડઝ ઓફ હોંગકોંગ, કેન્ટોન એન્ડ મકાઉ એ પહેલ કરી અને સફળતાપૂર્વત વિદેશ આધારિક કોર્પોરેટને આ દરખાસ્ત માટેની નાણાકીય સહાય માટે વિશ્ર્વાસમાં લીધા છે.

આ માટે નાણાકીય મદદ માટે નકકી કરવામાં આવ્યું છે કે:

  1. આર્થિક રીતે નબળા મોબેદ દંપત્તિ (કપલ) અથવા અપરિણિત (સીંગલ) મોબેદ અથવા વિધુર મોબેદ, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કે જેમની કુલ માસિક આવક રૂા. 50,000થી ઓછી હોય.
  2. આર્થિક રીતે નબળા મોબેદના વિધવા સ્ત્રી, 60 વર્ષ કે તેથી વધુ ઉમરના કે જેમની કુલ માસિક આવક રૂા. 25000થી ઓછી હોય.

ધી ઠણઘ ટ્રસ્ટ ફંડસને મોબેદસની પેન ઈન્ડિયા ની યાદીનું સંકલન કરવા માટે વિનંતી કરવામાં આવેલ છે, જે મુજબ ઉપરોકત દર્શાવલ માપદંડને પાત્ર અને જેઓ મદદ મેળવવા ઈચ્છા રાખતા હોય, તેઓને ત્રિમાસિક ધોરણે મદદ વહેંચવામાં આવશે.

રસ ધરાવતા અરજદારોના બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ, બેન્ક પાસબુક અને અન્ય સંબંધિત દસ્તાવેજો ચકાસણી માટે જરૂરી છે.

જાન્યુઆરી/માર્ચ 2019ના ત્રિમાસિક સમયગાળાથી આ યોજનાને શરૂ કરવાનો ઈરાદો હોય, ઉપર જણાવેલ પાત્રતા ધરાવતા અને આર્થિક મદદ મેળવવામાં રસ ધરાવતા; મોબેદ કપલ અથવા અપરિણિત મોબેદ અથવા વિધુર મોબેદ અથવા મોબેદના વિધવા સ્ત્રી તુરતજ ઉંમર, આવક દર્શાવી અને દરેક અરજદારના બે ફોટોગ્રાપસ સાથે નીચે દર્શાવેલ સરનામા પર મહેરબાની કરી 30મી નવેમ્બર, 2018 પહેલા  માળે તે રીતે લેખિત માહિતી મોકલો:

ધ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ,

સી-1, હર્મસ હાઉસ, મામા પરમાનંદ માર્ગ,

ઓપેરા હાઉસ, મુંબઈ 400004.

Similar Posts

  • Letters To The Editor

    Support Pours In For Ervad Zarrir Bhandara Since the day the Behram Roj Jashan took place last week in the Atash Kadeh of the Zoroastrian Association of California Center (ZAC), Ervad Zarrir Bhandara has received several offensive posts calling him a ‘renegade priest’ who is only after fame and fortune.  Nothing is further from the…

  • મહેર અખંડિતતા સ્થાપિત કરે છે

    આ વર્ષે, મહેરાંગન (રોજ મહેર, માહ મહેર) શેહેનશાહી કેલેન્ડર મુજબ, 27મી ફેબ્રુઆરી, 2022 ના રોજ પડે છે. આ તહેવાર અંધકારની શક્તિઓ પર પ્રકાશની અને અનિષ્ટની શક્તિઓ પર સારાની જીતની યાદમાં છે. તે દિવસ છે જ્યારે સુપ્રસિદ્ધ આધ્યાત્મિક રાજા, શાહ ફરિદુન, ઝોહક અથવા અઝી દાહક, અનિષ્ટના પ્રતીકને, ઈરાનમાં દેમાવંદ નામના તે મહાન આધ્યાત્મિક પર્વત સાથે જોડે…

  • 96th Avan Roj Humbandagi At Bhikha Behram Well

    The 96th Avan Roj Humbandagi was organised at the Bhikha Behram Well on 25th September, 2017, with a Jasan ceremony performed by Er. Khubcheher Tarachand and his brother Er. Nauzer Tarachand. Hoshaang Gotla, who commenced the Avan Roj Humbandagi eight years ago along with his friend Perzon Zend, said, “We initiated the idea guided by…

  • Caption This – 2nd October

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 6th October 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • Your Monthly Numero-Tarot

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you Dr. Jasvi’s monthly column on her unique Numero-Tarot Readings, based on your birth month.[/otw_shortcode_info_box] January (Lucky Number- 1; Lucky Tarot Card- Magician): The divine energy blesses you this month. A favourable time for those who wish to start a partnership. You could buy new property or renovate existing ones. Your…