જમ્યા બાદ પેટ ભારે

ઘણી વ્યકિતઓને જમ્યા બાદ પેટ ભારે થઈ જવાની ફરિયાદ હોય છે. સાધારણ રીતે આ ફરિયાદ હોય તો તેના માટે ખાસ કોઈ તબીબી સારવાર નથી હોતી. આ માટે કોઈ દવા નથી. પરંતુ જેને ફરિયાદ હોય છે તે એક પ્રકારની હેરાનગતિ જરૂર ભોગવે છે. આ ફરિયાદમાં એક સાવ સરળ અને સફળ ઈલાજ કરવો જોઈએ. લીંબુના રસમાં વરિયાળી પલાળી રાખવી. જમ્યા બાદ એ પલાળી રાખેલી વરીયાળી ચાવી-ચાવીને આવશ્યકતાનુસાર ખાવી. આવું નિયમીત કરવાથી ફરિયાદ મટવા લાગે છે.

Similar Posts

  • તમારા લાભ માટે આઠ મંત્રો

    રશ્ને યશ્તમાં, જરથુસ્ત્રે અહુરા મઝદાને પૂછ્યું કે ‘પવિત્ર શબ્દ શુ સાચો શબ્દ છે? અહુરા મઝદાએ જવાબ આપ્યો, ‘સૌથી વધુ પવિત્ર શબ્દ જે સાચો શબ્દ છે. જે પ્રગતિ બનાવે છે, તે જે પારખવા યોગ્ય છે, જે તંદુરસ્ત, જ્ઞાની અને સુખી છે, જે અન્ય તમામ જીવો કરતાં નાશ કરવા માટે વધુ શક્તિશાળી છે.’ ‘ઝોરોસ્ટ્રિયનિઝમ – એન એથનિક…

  • Freddy Vachha To Contest UK Independence Party Elections

    Freddy Vachha, London’s Regional Chairman, has been selected by one thousand and four hundred United Kingdom Independent Party members to stand in the elections for the next Leader of the UK Independence Party (UKIP). Having run UKIP London totaling 15% of the country, he is now ready to take on 100% of the job! Born…

  • From The Editor’s Desk

    Three Cheers! Dear Readers, It’s been a good week for the community – we have three delightful reasons to rejoice! The first, of course being our very own Police Inspector Cyrus Boman Irani bringing great pride onto our community for being awarded the distinguished ‘President’s Police Medal For Meritorious Service’, on the occasion of our…

  • SII’s Vaccine To Be Ready By December, Available By Next March

    Sharing its latest updates on the ongoing trial of Astrazeneca-Oxford vaccine, the Pune-based Serum Institute of India (SII), the world’s largest manufacturer of vaccines by volumes, has said that India will get 60 – 70 million doses of the Oxford vaccine – Covishield – by this December, but the vaccines will come to the market…

  • નાતાલની શીખ

    મેરી અને જોસેફ મુંબઈના બાન્દરા નામના પરામાં બે બાળકો વિલિયમ અને વિકટોરિયા સાથે ખ્રિસ્તી સમુદાય સાથે સંપથી રહેતા હતા. તહેવારોની ઉજવણી પણ બધા ભેગા મળીને કરતા કયારેક ઝગડા-ટંટા થતા મારા મારી પણ થતી પરિણામે ગલીની પ્રતિષ્ઠા એ ઈલાકામાં બહુ સારી તો નહોતી જ ત્યાં નાની મોટી અનેક પ્રકારની દુકાનો હતી. લોકો જરૂરિયાતની વસ્તુઓ ત્યાંથીજ ખરીદતા…