કાજુ પનીર ગ્રેવી

સામગ્રી: 200 ગ્રામ ફ્રેશ પનીર, 150 ગ્રામ કાજુની પેસ્ટ, 2 કેપ્સિકમ,

2 ડુંગળી, 10 ગ્રામ મરચાનો પાવડર, 2 મોટા ચમચા તેલ, 5 ગ્રામ આદુંની પેસ્ટ, 5 ગ્રામ લસણની પેસ્ટ, જીરું, ગરમ મસાલો, મીઠુ, સ્વાદ અનુસાર કાળા મરીનો ભૂક્કો.

રીત: સૌ પ્રથમ પનીરના ટૂકડાં કરી લો પછી કઢાઈમાં તેલ નાંખો. તેલ ગરમ થતાં તેમાં જીરૂં નાંખી વઘાર કરો. ઝીણી કાપેલી ડુંગળી નાંખી સામાન્ય ભૂરો રંગ પકડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં આદું-લસણની પેસ્ટ પણ નાંખો. ત્યારપછી ઝીણા કાપેલા કેપ્સિકમ નાંખો. એકાદ મિનિટ બધું બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં કાજુની પેસ્ટ સહિતના બાકીના બધા મસાલા નાંખો. હવે આ મિશ્રણ તેલ છોડવા લાગે એટલે તેમાં પનીરના ટૂકડાં નાંખી એકાદ મિનિટ સુધી ગેસની આંચ ચાલુ રાખી રાંધો. હવે ગેસની આંચ બંધ કરી ગરમા-ગરમ સર્વ કરો.

Similar Posts

  • |

    સુખી સંસાર!

    રળીયામણી તે સવારે મરીનડ્રાઈવરના પોશ રસ્તા પર આવેલા મોદી મેનોરમાં આજે સવારથી ખુબ જ ધમાલ હતી આજે મોદી મેનોર ગાજીવાજી રહ્યો હતો. હા વાંચનાર આપણી વાર્તા નાયક દીનશાજી દારૂવાલા અને તેમની સમજદાર અને સેવાભાવી પત્ની શીરીન દારૂવાલાની જીંદગીમાં કેટલા વરસ પછી ખુશાલીએ લોકોના ઘેરમાં દસ્તક દીધી હતી. ને એમની ખુશીનું કારણ એ હતું કે આજે…

  • Navroze Celebrations In Bangalore

    The Bangalore Zoroastrian Association (BZA) celebrated Parsi New Year on 17th August, 2018, with a fascinating performance by illusionists Mhelly Pearl and Zenia Bhumgara, who enthralled the audience with their captivating magic and mind reading tricks, leaving the audience in splits. The evening concluded with a delicious Navroze spread which was appreciated by all.  …

  • જો હું બોડકો હોતે?

    આંય લેખનું મથાળું વાંચીને લોકો એવું જ માનશે કે આંય પારસી મગજનો ધસેલો છે! બધાંને એવુંજ લાગશે કે આંય પારસીનું ચકાસી ગયું છે! પણ નહિજી, ખુદાની દુવાથી હું ઘણા સાબુત દિમાગનો છેઉં, અને હંમેશ તેવો રહેવશ તેની મને સો ટકા ખાત્રી છે. દુન્યા કશાંથી વાંઝણી નથી, અને બે હાથ વગર તાળી પડતી નથી. દરેક સિક્કાની…

  • Ain’t All Frowns Under This Lockdown, Right?

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.  [/otw_shortcode_info_box] It’s been close to a month now since we were unceremoniously hurtled into this lockdown mode. Unprepared, uncertain, the nation reeled under the…

  • |

    ડો. કાવારાણાને શ્રધ્ધાંજલિ

    24મી જૂન 2017ને દિને ડો. કેકુ કાવારાણા 76 વરસના અગ્રણી ઓરથોપેડિક સર્જન બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન પામ્યા. 22મી જૂન ગુરૂવારે તેમના મલબાર હિલના રહેઠાણ ખાતે તેઓ સુઈ ગયા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ઈન્હેલેશનના લીધે તેઓનું મૃત્યુ થવા પામ્યું હતું. મેડિકલ સોર્સે જણાવ્યું કે ડો. કાવારાણા જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા…