મરહુમ એર માર્શલ અસ્પી મેરવાનને આજે તેમના 106 વર્ષના જન્મદિન પ્રસંગે યાદ કરતા ગર્વ અનુભવ થાય છે

એર માર્શલ અસ્પી મેરવાન એન્જીનીયરનો જન્મ 15મી ડિસેમ્બર 1912માં પાકિસ્તાનના લાહોર શહેરમાં થયો હતો. તેઓ ભારતીય હવાઈદળના અધિકારી હતા. એર માર્શલ અસ્પી મેરવાને પોતાની રેન્કમાં વધારો કરી ચીફ ઓફ એર સ્ટાફ બન્યા હતા. 17 વર્ષની ઉંમરમાં જીપ્સી મોથમાં લંડનથી દિલ્હી જવા માટેના પ્રથમ ભારતીય પાયલટ તરીકે તેઓ આગાખાન ટ્રોફી જીતી ગયા હતા તે સમયના તેઓ સૌથી નાના ભારતીય પાયલટ હતા. આગળ જતા એર માર્શલ અસ્પી મેરવાન એન્જીનીયર ભારતના રાજદૂત તરીકે ઈરાનમાં સેવાપણ આપી હતી. તેમને ફલાઈંગ ક્રોસના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓને આરએઅફ ક્રેનવેલ હેઠળ તાલીમ આપવામાં આવી હતી. આજે તેમના 106માં જન્મદિન નિમિત્તે તેમને યાદ કરતા ગર્વનો અનુભવ થાય છે. તેમનું મૃત્યુ 1લી મે, 2002માં મુંબઈ ખાતે થયું હતું.

Similar Posts

  • 19th JIO MAMI FILM FESTIVAL

    THELMA – Drama, 116m, Norway, Dir. Joachim Trier A superlative film – easily one of the best in the Festival, it’s about a university student’s attraction – with near disastrous consequences – for her fellow female colleague. The seizures the former is prone to, coupled with the dark secret she and her parents share, form…

  • કલકત્તાની આતશ આદરિયાનની 105મી સાલગ્રેહની ઉજવણી

    મરહુમ એરવદ ડીબી મહેતાની ઝોરાસ્ટ્રિયન અંજુમન આતશ આદરિયાનની 105મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા સવારે સ્ટે.ટા. 10.00 કલાકે એરવદ જિમી તારાપોરવાલા, એરવદ વિરાફ દસ્તુર, એરવદ દારાયસ કરંજીયા, એરવદ બહેરામશા કરંજીયા દ્વારા કરવામાં આવી હતી. કોલકત્તાના પારસી સમુદાયના લોકો આતશ પાદશાહના આશિર્વાદ લેવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આદરિયાનના ટ્રસ્ટીઓ નોશીર ટંકારીવાલા, યઝદેઝર્દ દસ્તુર…

  • દશેરામાં શમી પૂજનનું મહત્વ

    રધુ રાજાને પણ સીમાઉલ્લંગન કરવાનો પ્રસંગ આવ્યો હતો. રધુ રાજાની પાસે વરતંતનો શિષ્ય કૌત્સ આશ્રમને માટે ગુરૂદક્ષિણાના રૂપમાં સુવર્ણની ચૌદ કરોડ મુદ્રાઓ લેવા આવ્યો હતો. બધી દક્ષિણા દાન આપી શરદના મેઘની જેમ રધુ રાજા ખાલી થઈ ગયો હતો. રધુ રાજાને લાગ્યું કે એક વેદવિધિવત સ્નાતક ગુરૂદક્ષિણા માટે આવીને ખાલી હાથે મારા આંગણેથી પાછો જાય તો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    03 September – 09 September 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધ જેવા બુદ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલા કામમાં તમારી કદર થશે. નાણાકીય બાબતમાં બચત કરવાનું શીખી જશો. કામકાજમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. કનવંતી તા. 6, 7, 8, 9 છે. Under Mercury’s…