ધર્મ એટલે શું?

ધર્મ એટલે શું તે બાબેની તરેહવાર વ્યાખ્યાઓમાં આ વધારે શુધ્ધ વ્યાખ્યા છે કે ‘માણસે પોતા વચ્ચે અને અનંત જગત વચ્ચે અથવા તે જગતનાં મૂળ વચ્ચે સ્થાપેલો સંબંધ તે ધર્મ છેે. એવા સંબંધથી જીંદગીને જે રાહબરી મળે છે તે નીતિ. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ એટલે કે આપણ દરેક આદમી અનંત જગત સાથે અને તે અનંત જગતનાં મૂળ, અહુરમઝદ સાથે જે સંબંધ ધરાવે તે ધર્મ. આપણાં પુરૂષ સર્વનામોની ભાષામાં બોલીએ તો ‘હું’ ને ‘તું’ અને ‘તે’ સાથનો સંબંધ તે ધર્મ. એ સંબંધનો ખ્યાલ આપણી જીંદગીને જાથુક જે રાહે, જે માર્ગે, જે રસ્તે દોડવે તે નીતિ.

નીતિમાન જીંદગી, તે સંપુર્ણ જીંદગીનું બીજું નામ

આપણે વારે ઘડીએ, જે નીતિમાન જીંદગીને માટે બોલીએ છીએ તે નીતિમાન જીંદગી, ‘ધાર્મિક જીંદગી’ યા સંપૂર્ણ જીંદગીનું બીજું નામ છે. નીતિમાન જીંદગી, ઉપલી વ્યાખ્યા પ્રમાણે, તે જીંદગી છે કે જે આજુબાજુના તરફનાં સંબંધો પુરતા બરાબર જાળવીને વર્તવામાં આવે છે. આજુબાજુનાઓ તરફના સંબંધ જાળવવા, તે ખરેખરી નીતિમાન જીંદગી છે, તે ધાર્મિક જીંદગી છે, તે સંપુર્ણ જીંદગી છે.

Similar Posts

  • Your Moonsign Janam Rashi This Week –
    16 December, 2017 – 22 December, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી તમે ચેરિટી સોશિયલ કામો સારી રીતે કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડીઘણી બચત કરીને સારી જગ્યાએ રોકાણ કરજો.  ગુરૂની કૃપાથી કોઈ મિત્રના મદદગાર બનશો. ચાલુ કામમાં તમને આનંદ મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે એકસ્ટ્રા કામ કરવામાં…

  • Binaisha Chats with ‘North Stand Gang’ Members On AIR!

    ‘All India Radio’ (AIR)- ‘Akashvani Samvadita Mumbai’ channel brings you ‘Sports Magazine’ hosted by our very own Special PT Reporter and Sports personality – Binaisha M. Surti. Tune in to join her at 9:45 am IST, on Tuesday, 14th September, 2021, for an exciting ‘Fans Special Episode 2’, in continuation with the most loved group…

  • સમય અને અહુરા મઝદા

    આપણામાંના ઘણા વ્યસ્ત જીવન જીવે છે. મોટાભાગના રોજના કાર્ય કર્યા પછી આપણા હાથમાં સમયજ બચતો નથી. પરંતુ કેટલીક વસ્તુઓ છે જે આપણે બધા ભુલ્યા વિના રોજિંદા કરીએ છીએ. આપણે દાંત સાફ કરીએ છીએ, સ્નાન કરીએ છીએ અને ભોજન કરીએ છીએ, ઓછામાં ઓછું આ આપણે દરરોજ કરીએ છીએ, પછી ભલે આપણે સવારે 2:00 વાગ્યે સૂઈએ અને…

  • Why Great Music Matters

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times is delighted to bring our readers a column, as promised, dedicated to reviving what used to be one of our Community’s core cultural mainstays – Western Classical Music. It is our privilege to have on board, one of its leading connoisseurs – the eminent Khushroo Santook, Chairman of the National Centre…