હસો મારી સાથે
બબલીની સખીએ પુછયું, તારી આંખો કેમ આટલી બધી સુઝેલી લાગે છે?
બબલી બોલી: મારા પતિ આજકાલ ખૂબ માંદા છે આખી રાત જાગવું પડે છે
સખીએ કહ્યું, આખી રાત જાગવું પડે તો એકાદ નર્સ કેમ નથી રાખી લેતી?
બબલી બોલી: રાખી છે એટલે જ તો જાગવું પડે છે.
***
બબલી: પત્ની અને ઘડીયાળમાં શું ફરક છે?
બંટી: ઘડીયાળ બગડે તો બંધ થઈ જાય છે અને પત્ની બગડે તો શરૂ થઈ જાય છે.
