થાણેની પટેલ અગિયારીના કુવા પર આવા યઝદનું પરબ

24મી માર્ચ 2019ના દિને થાણાના જરથોસ્તીઓ દ્વારા  પટેલ અગિયારીના કુવા પર  આવા યઝદના પરબની ઉજવણી કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા સાંજે સ્ટે.ટા. 5.00 કલાકે એરવદ કેરસી સિધવા અને એરવદ આદિલ દસ્તુર દ્વારા કરવામાં આવી હતી. દસ્તુરજીની આગેવાની હેઠળ હમદીનોએ કુવા પર પ્રાર્થના કરી હતી. હમબંદગીમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જે નિયમીત મુલાકાતીઓ પણ નહોતા તે જોઈ આનંદ થયો હતો. દાળની પોળી તથા ફળો ચાશની તરીકે લોકોને આપવામાં આવ્યા હતા. આવા અરદવીશુરબાનુના આશિર્વાદ લઈ લોકો છૂટા પડયા હતા.

 

Similar Posts

  • Alamai Banga’s Search For Love!

    Alamai Banga, who stayed near Banganga in Walkeshwar, was quite jealous of her cousins – Siloo Sanga and Ketayun Kanga, since they had become grandmothers two decades ago and she was still a katchi-kumari girl of 70! Alamai, or Aloo, was the permanent ‘gharaak’ of Parsi community’s famous match-maker, Koomi Kaajwali. Koomamai had showed Alamai…

  • બેજનની બાનુ મનીજેહ

    એક દિવસ પાદશાહ કેખુશરો ખુશીખુરમીની મિજલસમાં બેઠો હતો. એવામાં એક દરબાન આવી કહેવા લાગ્યો કે કેટલાક અમાનીય દરવાજા ઉપર આવ્યા છે અને તું પાદશાહને મળવા માંગે છે. શાહે તેઓને દરબારમાં બોલાવ્યા. તેઓ દાખલ થયા અને જારી અને મીનતજારી કરવા લાગ્યા અને રડીને અરજ કીધી, કે તેઓના મુલકમાં ભૂંડોનો ઉપદ્રવ ઘણો થયો છે, જે તેઓને પાયમાલ…

  • ‘World No Tobacco Day’ At Wockhardt Hospital

    On the occasion of ‘World No Tobacco Day’ on 31st May, 2018, designated by World Health Organisation (WHO) to spread awareness throughout the world on the ill effects of using Tobacco, Lion Daara Mehta and Dr. Arnavaz Havewala installed a ‘Quit Tobacco’ creative, conceptualised by Unmesh Thanawala of the NGO, ‘Voice Against Tobacco’ at Mumbai…

  • Caption This – 4th February

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 8th February 2023. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…