અશોય દાંતરાએ વર્લ્ડ ટીન સુપર મોડેલ પેજન્ટ તરીકેફીજીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

પારસી ટાઇમ્સ 18 વર્ષીય, અશોય દાંતરાના વર્લ્ડ ટીન સુપરમોડેલ પેજન્ટ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ એ સમાચાર વાંચકો સાથે શેર કરતા આનંદ અનુભવે છે. ફિજિમાં ‘વર્લ્ડ સુપરમોડેલ પ્રોડક્શન એન્ડ ઇન્ટરનેશનલ ફેશન વીક’ સ્પર્ધા હેઠળ, દૈનિક વૈશ્વિક પ્લેટફોર્મ (31 માર્ચથી 7 એપ્રિલ, 2019). 16-19 વર્ષ (ટીન કેટેગરી) અને 20 થી 30 વર્ષ (પુખ્ત કેટેગરી) વચ્ચેના મોડલ્સ માટે ડિઝાઇન કરાયેલ, પેજન્ટનું નિર્માણ ‘ટીન’ અને ‘પુખ્ત’ ‘વર્લ્ડ સુપરમોડેલ’ પસંદ કરવા માટે કરવામાં આવ્યું હતું. રૂકશાના દાંતરા અને બુરઝીન દાંતરાની બે  ટીવીન્સ દીકરીઓ અશોય અને અનૌશકાના ત્રણ વર્ષની વયેથીજ મોડલીંગ કરતા હતા. ટીવીમાં મુખ્યત્વે જોડીમાં અસંખ્ય જાહેરાતોમાં તેઓ દેખાયા છે.

Similar Posts

  • સફળ થવાનું રહસ્ય!

    રોહનની ઉંમર આશરે 10 થી 12 વર્ષ જેવી ઉંમર હતી, તેને સ્કૂલમાં વેકેશન પડ્યું હોવાથી તેને તેના મમ્મી-પપ્પા પાસે નવસારી જવાની ઈચ્છા વ્યક્ત કરી કે જ્યાં તેના બપય રહેતા હતા. મમ્મી-પપ્પાએ કહ્યું કે આપણે નવસારી જઈ આવીએ પરંતુ બે દિવસમાં પાછા આવી જઈશું, અને તે લોકો નવસારી જવા નીકળી ગયા નવસારી પહોંચીને બપાવાજીને બધા મળ્યા…

  • Employee Mental Health during coronavirus (COVID-19)

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Aviva Damania is a Psychologist – Mental Health Specialist, trained at City University of London (MSc Mental Health). She began counseling in 2014 as a Volunteer Counsellor at Charities in Mumbai, and has practiced at Masina Hospital and has got extensive experience working with adults, adolescents and children. Aviva is the founder…

  • સોરાબનું સપનું!

    જૂના જમાનાની વાત છે તે દિવસે શનિવાર હતો. બે વાગ્યે જ નિશાળ છૂટવાની હતી. છતાં પણ નવસારીમાં રહેતા સોરાબને નિશાળે જવાનું મન નહોતું. તેનાં અનેક કારણ હતાં. એક તો તે દિવસ ભૂગોળની પરીક્ષા હતી અને બીજું ત્યાના મોદી કુટુંબમાં આજે આતશબાજી હતી. ત્યાં સવારથી જ દોડધામ હતી. સોરાબનું મન હતું કે ત્યાં જ તમાશો જોવામાં…

  • From the Editors Desk

    ‘TEN’darosti To Aapru PT! Dear Readers, Your favourite publication, aapru Parsi Times, is now ten years old!! And what a fabulous ten years it’s been… all thanks to the constant support, appreciation, encouragement, critique and guidance from YOU – our lovely readers! It is your patronship and faith in PT, which has hoisted our popularity…

  • આજની વાનગી

    ખીમા સમોસા સામગ્રી: 250 મટન/ચીકન ખીમો, 6-7 ઝીણા સમારેલા કાંદા, 5 થી 6 લીલાં મરચાં પીસેલા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી ચીકન મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી હળદર, ઝીણા સમારેલી કોથમીર અને ફુદીનો. સમોસાની પટ્ટીનું પેકેટ રીત: ખીમા ને સાફ કરી બાફી લો. એક વાસણમાં થોડું તેલ મૂકી…