હસો મારી સાથે

એક ભિખારી બપોરે એક વાગ્યો એટલે ભીખનો વાડકો ઊંધો કરીને સુઈ ગયો.
કોઈકે સલાહ આપી ‘તું ભલે સુઈ જાય, આ વાડકો તો સીધો રાખ. કદાચ કોઈ અહીંથી જતા જતા વાડકામાં સિક્કા નાખતા જાય.’
ભિખારીએ આંખ અર્ધી ખોલી ને જવાબ આપ્યો ‘ના રે ના! કોઈક બે પાંચ રૂપિયાનો સિક્કો નાખી જાય ને અવાજ થાય, નકામી લાખ રૂપિયાની નીંદર બગાડવી, એના કરતાં 1 થી 4 ધંધો જ બંધ!’

Similar Posts

  • કરોના સમયમાં શીખેલા પાઠ

    દિવસો અઠવાડિયા અને ધીરે ધીરે મહિનાઓમાં ફેરવાતા ગયા અને આપણા અસ્તિત્વના દરેક પાસા ખરેખર કેટલા નાજુક છે તે સમજવા માટે આ લોકડાઉન દરમિયાન આપણે બધાના હાથમાં સમય હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણું બદલાયું છે; ભવિષ્યમાં ઘણું બધુ બદલાતું રહેશે. ભણતરનો સમય, વિકસવાનો સમય – આપણી પ્રાથમિકતાઓને ફરીથી સેટ કરવાનો, આપણી પસંદગીઓ પર ફરીથી વિચાર કરવાનો…

  • દુઆ નામ સેતાયશ્ની

    આપણે 2019ની છેલ્લા દિવસોની સફર કરી રહ્યા છે. ચાલો આપણે આપણું દૈનિક ફરજીયાત પૂર્ણ કરવા માટે અંતિમ પ્રાર્થનાથી પ્રારંભ કરીએ (ફરજિયાત દૈનિક પ્રાર્થના પાઠ) ‘દુઆ નામ સેતાયશ્ની’. હું પ્રાર્થના કરૂં છું કૃપાળુ, ક્ષમા કરનાર અને પરમ કૃપાળુ ભગવાન અહુરા મઝદાને આનંદની મહિમા આપું છું. અહુરા મઝદાના પવિત્ર નામની પ્રશંસા જે કાયમ હતો, કાયમ છે અને…

  • HPY 2021 Concludes With Bumper Finale!

    The 34th valedictory function of the Holiday Programme for Youth (HPY) was held online on 5th June, 2021, with over 195 well-groomed teenagers, set to enter a new world full of opportunities. Through their 10-day exciting adventure camp, the youngsters emerged confident, participating in competitions and building special memories, and by the end of it,…

  • From the Editors Desk

    Dear Readers, Over the last few days, even as the community grieved the demise of our popular philanthropist and personality – Muncherji Nusserwanji Cama, we received more sad news – a national tragedy, in the passing of India’s first ever superstar – Dilip Kumar.  A former BPP Trustee and Director of Mumbai Samachar, India’s oldest…

  • દુનિયાના સૌથી તાકતવર ઈન્સાન મારા પપ્પા

    એક પિતા એના દીકરાના આલીશાન ઓફીસમાં જાય છે, એના દીકરાને જુએ છે અને એની પાછળ જઈ ઉભા રહી જાય છે, ફકરથી એને પૂછે છે અને એના ખભા ઉપર હાથ રાખી પૂછે છે. દીકરા તને ખબર છે ‘આ દુનિયામાં સૌથી તાકતવર માણસ કોણ છે?’ દીકરાએ ઝડપથી જવાબ આપ્યો કે નસ્ત્ર પિતાનું દિલ થોડું બેસી ગયું એક…