અવેસ્તા અને પહલવીનો કોર્સ

અવેસ્તા અને પહલવી શીખો ધાર્મિક વિદ્વાન, એરવદ ડો. પરવેઝ બજાંના સક્ષમ માર્ગદર્શન હેઠળ. આપણી પરંપરા અને પરંપરાગત ભાષાઓને જીવંત રાખવાના ઉદ્દેશથી, આ અભ્યાસક્રમો છેલ્લા 155 વર્ષથી ચાલે છે.
અવેસ્તાન ભાષા ઉપરાંત, વિદ્યાર્થીઓને અન્ય પ્રાચીન ભાષાઓ – પહલવી (મધ્ય પર્સિયન), પાઝાંદ અને ક્યુનિફોર્મ ભાષા પણ શીખવવામાં આવે છે – જૂના જમાનાના સામ્રાજ્યના ખડક શિલાલેખોની ભાષા, જે ઈરાનમાં પર્વતીય ખડકો પર ઉતરેલી છે.
15મી જૂન 2019ને દિને કોર્સની શરૂઆત ફોર્ટની સર જે.જે. સ્કુુલમાં થશે. કલાસ અઠવાડિયામાં એકવાર શનિવારે સવારે 1 કલાક માટે હશે. વધુ જાણકારી માટે કોન્ટેકટ કરો સાયરસ દરબારી 9819555770 અથવા મહેર કોન્ટ્રાકટર (022) 24145275

Similar Posts

  • એક જીન નીકળી આવ્યો

    હું મારે ઘરથી ઉદરપોષણ શોધવા આવ્યો ત્યારે તું મને ગરદન મારે છે! કોઈ બીજો ધંધો મને માલમ નથી કે જેથી હું મારૂં ગુજરાન કરી શકું. અને આખો દિવસ ભારી મહેનત લેતાં હું એટલું પણ પેદા કરી શકતો નથી કે જેથી મારા કુટુંબની ઘણીજ અગત્યની હાજતો પણ પાર પડી શકે! પણ જે કિસમત ભલા લોકોને ભમતાં…

  • Naheed Divecha ‘TRI’umphs At MBA Tourney

    Naheed Divecha, ace shuttler from Greater Mumbai, pulled off an amazing set of three back to back wins at the MBA (Maharashtra Badminton Association) Senior State Veteran’s Championship, which was held from 12th to 16th December, 2018, at the Bombay Gymkhana courts. Naheed’s proud brow adorned a ‘Triple Crown’ – winning in the ‘45+ Women…

  • ‘ચ’ ચકલીનો ‘ચ’

    મારા બાળમંદિરના (ક્ધિડરગાર્ટન) માસ્તર ચુનીલાલ કંઈ લખ્યા કરતા, જાતે ભણાવે નહીં પણ એક વડો નિશાળિયો (મોનીટર) અમને ક કમલનો ક, ખ ખડિયાનો ખ, ગ ગધેડાનો ગ, એમ બોલાવતો ત્યારે અમે એટલું બધું હસતા કે ચ ચકલીનો ચ આવે ત્યાં સુધી અમારૂં હસવાનું રોકાતું નહીં. ચાલો! ત્યારે હું તમને ચ વિશે ચર્ચા કરી તેની સાથે તમારી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    31st October – 06th November, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હવે તો તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે. ગુરૂ તમારા રાશિના માલિક મંગળનો મિત્ર હોવાથી તમારા રિસાયેલા મિત્રો ફરી તમારી સાથે ફ્રેન્ડશીપ બાધવા તૈયાર થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ…

  • મનુષ્યના જીવનમાં ક્ષમાનું મહત્વ!

    ક્ષમા માંગવી એ માનવ જીવનમાં ખૂબ મહત્વનું છે. જો કોઈ વ્યક્તિ ભૂલ કરે છે અને તે માટે તરત જ માફી માંગે છે, તો સામેની વ્યક્તિનો ગુસ્સો ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. માફી માંગવી એ વ્યક્તિત્વની સારી ગુણવત્તા છે. એ જ રીતે, કોઈને માફ કરવું એ પણ સારી વ્યક્તિત્વની ઓળખ છે. જો કોઈ માણસ…

  • Caption This! – June 17, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 21st June, 2017. . . . . .[otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Mona ma thi bor nikal! Bahman Mahino chalu che moro!” – by Rohinton Bhagalia   [/otw_shortcode_info_box]