કઍ લોહરાસ્પ (મન) વિચારોના ભગવાન

કઍ લોહરાસ્પ એક પ્રબુદ્ધ રાજા હતા અને તેમની પાસે અપાર્થિવ પ્રક્ષેપણની અનોખી ભેટ હતી, જેનો અર્થ છે કે તે એક જ સમયે બે સ્થળોએ જોઇ શકાય છે. આ આપણને સ્ટાર ટ્રેકથી થોડા હજાર વર્ષ આગળ બતાવે છે! તે એક ખૂબ જ વિકસિત આત્મા હતા જેણે મન પર નિયંત્રણ મેળવવા માટે પોતાની માથ્રવાની શક્તિનો ઉપયોગ કર્યો. તેમણે સર્વ વિચારોના ભગવાન તરીકેનો હોદ્દો આપવામાં આવે છે, અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી, આપણા વિચારો પર સકારાત્મક અસર પડે છે.
તેમના ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું (તે ચિત્રમાં લોકપ્રિય રીતે જોવા મળે છે જ્યાં જરથોસ્ત સાહેબ અને પવિત્ર અગ્નિ ત્રણ અલગ અલગ સ્તંભોમાં જોવા મળે છે.), મનમાં શાંતિ અને સ્પષ્ટતા લાવે છે. નકારાત્મકતા અને હતાશાની અસમાન તરંગો તેમના મંત્રના પાઠ દ્વારા શાંત થઈ જાય છે. (નીચે પ્રમાણે સાત વખત જાપ કરવો)
‘સલીમ મીથ્રા ના રડી, શહેનશાહ સાહેબ કઍ લોહરાસ્પ શાહ બીન અરાવન્દ’
“Salim Mithra na Radi, Shehenshah Saheb Kae Lohrasp Shah Bin Aravand”
આ એક લાઈનની ટૂંકી પ્રાર્થના તે લોકોને મદદ કરે છે જે મનના કોઈ પણ દુ:ખથી પીડાય છે. તે એવા બાળકો પર કામ કરે છે જેઓ પોતાના કામ પર ધ્યાન આપી શકતા નથી અથવા તોફાની છે. અથવા પુખ્ત વયના લોકો જે સ્વાભીમાનથી પીડાય છે, તેમજ જેઓ કોઈપણ પ્રકારની માનસિક અશાંતિનો સામનો કરે છે.
આ પ્રાર્થના ફક્ત તે લોકો માટે જ નથી કે જેઓ તબીબી રીતે હતાશ છે, તે બધા પર કાર્ય કરે છે જેઓ મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે અથવા જેઓ નકારાત્મકતામાં ડૂબેલા જોવા મળે છે. તેથી ઘણીવાર, આપણને સલાહ આપવામાં આવે છે કે આપણા બાળકો અથવા કોઈ પ્રિયને ઉપચાર માટે કોઈ સલાહકાર (કાઉન્સેલર) પાસે લઈ જાઓ. હું તમને ઉપચાર સાથે આ પ્રાર્થના પણ કરી જોવાની વિનંતી કરૂં છું. આ સ્પંદનોથી ખરેખર સુધારો થાય છે! વ્યક્તિ સાજું થવા લાગે છે.

Similar Posts

  • સમુદાયને શાંતિ અને એકતાની જરૂર છે

    ભયથી સ્વતંત્રતા, દુશ્મનાવટ અને વેરની ગેરહાજરી જ્યાં હોય ત્યાં શાંતિ આવે છે. પરંતુ, બધાથી ઉપર, શાંતિ માટે સમાધાન નિષ્ઠા અને પુનરાવર્તિત પ્રયત્નોની જરૂર છે. જો કે, કમનસીબે, આપણે આપણી જાતને સમુદાયમાં વિભાજિત કરવાનું ચાલુ રાખીએ છીએ વર્ચ્યુઅલ રીતે દરેક વસ્તુ પર, પછી ભલે તે આપણી સામુદાયિક સંસ્થાઓને પુનર્જીવિત કરવા અથવા ટકાવી રાખવાના પ્રયત્નો હોય કે…

  • Caption This – 24th December

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 28th December 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • |

    A Hero From Hyderabad

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]On May 24, 2017, a Hyundai i20 car lost control and turned table, while speeding on a Hyderabad Flyover. A stream of vehicles flanking a political convoy simply drove right past, but 20-year-old Hyderabad resident, Shayan Bisney, came to the rescue with his friends and helped save the life of the accident-victim. Our…

  • From the Editors Desk

    Don’t Ease-Up (Too Much) Post Lock-Down Dear Readers, The past few months we’ve lived out one of the world’s most severe Pandemic lockdowns. It’s only natural to want to get out and breathe and meet friends and visit places. But even as we get into ‘unlock’ mode, let’s not forget the Covid cases surging daily,…

  • FEZANA Welcomes ZAAZ!

    After successfully petitioning FEZANA (The Federation of Zoroastrian Associations of North America) and completing the necessary requirements, the Zoroastrian Association of Arizona (ZAAZ) has been accepted as FEZANA’s newest Member Association by unanimous vote of the FEZANA Member Associations. FEZANA now serves 27 Member Associations and 13 Corresponding Members or small groups. Kudos to FEZANA…