બિગ બીએ કેબીસી પર વિસ્પી કાસદને શુભેચ્છા પાઠવી હતી

આ અઠવાડિયાની શરૂઆતમાં, સુપરહિટ ટીવી રિયાલિટી ક્વિઝ શો કેબીસી (કૌન બનેગા કરોડપતિ)ના સેટ પર, નવસારી અને આપણા સમુદાયનું ગૌરવ, કરાટે ઉસ્તાદ, વિસ્પી કાસદ તેના છઠ્ઠા ગિનીસ વર્લ્ડ રેકોર્ડના કરેલા પ્રયાસ માટે યજમાન – સુપરસ્ટાર, અમિતાભ બચ્ચને શુભેચ્છા વ્યક્ત કરી હતી.
પાંચ વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ ધરાવનાર, ઇન્ડિયા અમેરિકા ગોટ ટેલેન્ટ ફેમ (2017), વિસ્પી કાસદ તેના છઠ્ઠા વર્લ્ડ રેકોર્ડની તૈયારી કરી રહ્યા છે. તેઓ ઈલેકશન કમિશ્નર ઓફ ઈન્ડિયાના ગુજરાતના સ્ટેટ આઈકોન છે અને તાજેતરમાં કેબીસી શોમાં હતા. અમિતાભના જન્મદિવસે (11મી ઓકટોબર) વિસ્પી કાસદની ટીમને અમિતાભ બચ્ચને 3 મીનીટ મુલાકાત માટે ફાળવી હતી અને ‘ઝોરાસ્ટ્રિયન લાઇફ એન્ડ કલ્ચર’ અને ‘વિશ્વ યુદ્ધ દરમિયાન પારસી સમુદાયનું યોગદાન’ એમ બે પુસ્તકો રજૂ કર્યા. આ પુસ્તકોમાંથી એક પ્રશ્ર્ન કેબીસીના એક એપિસોડમાં પૂછવામાં આવ્યો હતો, જેનાથી વિસ્પી ખૂબ રાજી થયા હતા.

– નવસારી ભાસ્કરમાંથી

Similar Posts

  • Caption This – February 24, 2018

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mailparsitimes@gmail.com by 28st February, 2018. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption Kejriwal: “Arre baba!! They were asking for ‘Chaapat’, not ‘Jhaapad’!!!” – By Vivaan Tarapore . [/otw_shortcode_info_box]

  • Fly High With WINGS’19!

    The countdown to the Community’s Number One and most keenly awaited, ‘All-Parsi Sports, Cultural and Talent Festival’ – WINGS’19, has begun!!! Commencing its fourth chapter this year, ‘WINGS’19’ will kick off this month to be held over the course of two weekends (five days) – the 9th and 10th, as well as the 15th, 16th and…

  • સંબંધો જાળવવા એટલે શું?

    હવે ધર્મ એટલે શું, તે બાબેની ઉપલી વ્યાખ્યામાં જે કહે છે કે જગત સાથે જગતના કર્તા સાથા સંબંધ જાળવવો તેનો અર્થ શું? સંબંધ જાળવવો, એટલે કે તેઓ તરફની ફરજો બજા લાવવી. કુલ જગત તરફ અને કુલ જગતમાં હું પાતે દરેક આદમી સમાયેલો છે અને તે જગતના કર્તા તરફ ફરજ બજા લાવવી એ ધર્મ પાળવા બરાબર…

  • |

    Your Moonsign Janam Rashi This Year

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. આ વરસમાં મંગળની સ્થિતિ ખુબ સારી છે તેથી વરસની અંદર તમને કોઈપણ વસ્તુ સહેલાઈથી નહીં મળે. 7મી માર્ચ સુધી ઘરવાળાની ચિંતા સતાવશે. ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ધન આવવાની સાથે ખર્ચનું લીસ્ટ પણ તૈયાર થઈ જશે. આ વરસની અંદર પ્રમોશન મળવાના ચાન્સ…

  • નીમચ ડીસીએ સંપત્તિ વેચવાના એફપીઝેએઆઈના પ્રસ્તાવને નકારી કાઢયો

    નીમચ (મધ્યપ્રદેશ)માં તેની મિલકતો અંગે સમુદાયમાં ચાલી રહેલા વિવાદોને ધ્યાનમાં રાખીને, સ્થાનિક નાયબ કલેકટર (ડીસી) એ ફેડરેશન ઓફ પારસી ઝોરાસ્ટ્રિયન અંજુમન્સ ઓફ ઈન્ડિયા (એફપીઝેડએઆઈ) દ્વારા બનાવેલી મિલકતો વેચવાના પ્રસ્તાવને નકારી કાઢવાનો આદેશ આપ્યો છે. બીપીપી પેટાકંપની. આ વિકાસ સ્થાનિક અખબારમાં મિલકતોના વેચાણ અંગેની જાહેરાત પ્રકાશિત થયાના બે વર્ષ પછી થયો છે. કલેકટરે નિરીક્ષણ કર્યું હતું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21 April, 2018 – 27 April, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી રોજબરોજના કામમાં પણ મુશ્કેલીઓ આવતી રહેશે. જો તમે સરકારી કામ કરતા હશો તો તેમાં મુસીબત આવતી રહેશે. હાથની નીચેના લોકો તમને હેરાન પરેશાન કરતા રહેશે. તમે માથાના દુ:ખાવાથી કે હાઈપ્રેશરથી પરેશાન થશો. વડીલવર્ગની તબિયતની ખાસ…