શાંતાકલોઝ આવશે

સાંતા આવે કે ના આવે અમારી કામવાળી શાંતા રોજ આવવી જોઈએ.
લી. દરેક ભારતીય નારી
***
કાકાને કોઈએ કહ્યું કે ડિસેમ્બર છે એટલે શાંતાકલોઝ આવશે…!! પણ શાંતા કલોઝ આવી જ નહીં કાકાની મનની મનમાં જ રહી ગઈ!!
***
ઓફ લાઈન રહુ છું તો ખાલી દાળ, રોટલી, નોકરી અને પરિવારની જ ચિંતા રહે છે.
પણ જેવો ઓન લાઈન થાઉં કે ધર્મ, સમાજ, રાજનીતિ, દેશ, દુનિયા અને આખા બ્રહ્માંડની ચિંતાઓ થવા લાગે!

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    24 April – 30 April, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલુ રહેશે તેથી સરકારી કામકાજમાં સફળતા નહીં મળે. તમે જો બેન્ક કે સરકારી કામથી જોડાયેલા હો તો તમારા કામ સંભાળીને કરજો. બીજાની જવાબદારી તમારા માથા પર લેવાની ભૂલ કરતા નહીં. સુર્યને કારણે આંખમાં બળતરાની તકલીફ થશે. પ્રેશર…

  • હસો મારી સાથે

    મારા પગ દુ:ખે છે, મારા ઘુંટણ દુ:ખે છે, મારી કમર દુ:ખે છે, પગમાં કળતર થાય છે, પગના તળિયે બળતરા થાય છે, જેવા બહાના બનાવતી ઘરવાળીઓ હવે જો જો નવરાત્રિમાં કેવા કૂદી કૂદીને ગરબા રમશે. **** આજથી એ બધા દોસ્ત ખાસ છે જેની પાસે નવરાત્રીના પાસ છે.. **** કવિતા: તું દરરોજ નવા નવા ચણિયા-ચોળી કેવી રીતે…

  • Caption This – 10th October

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at editor@parsi-times.com by 14th October, 2020. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous vein, which…

  • પાકિસ્તાનની બીવીએસ પારસી શાળાએ 160મી વર્ષગાંઠની ઉજવણી કરી

    1859માં શેઠ શાપુરજી હોરમસજી સોપારીવાલા દ્વારા પાકિસ્તાનમાં ધ બાઈ વીરબાઈજી સોપારીવાલા પારસી હાઈસ્કુલની 24મી મે, 2019ને દિને 160મી વર્ષગાંઠ પ્રાર્થના તથા ભવ્ય મિલાદ દ્વારા ઉજવવામાં આવી હતી. 1947માં ભારત-પાક પાર્ટીશન પછી પારસી બાળકો માટે શાળા ચાલુ રખાઈ હતી. કૈદ-આઈ-આઝમીએ કરેલી વિનંતીને લીધે પ્રિન્સીપાલ બહેરામ રૂસ્તમજીએ નોન પારસી બાળકો માટે પોતાના દરવાજા ખોલ્યા હતા. આજે મુસ્લિમ…

  • The Will To Sin Is Sin

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] . Sinlessness is struggle. It is triumph in the war waged against temptation to sin. The sinful act is a sin indeed, but the very will to sin,…