તલની ચિકકી

સામગ્રી: 100, ગ્રામ તલ, 100 ગ્રામ કાચા શીંગદાણા, 200 ગ્રામ ગોળ, 2-3 ચમચી ઘી, અર્ધી ચમચી એલચીનો પાવડર.
રીત: પેનમાં તલને સારી રીતે શેકી લો. તેવીજ રીતે શીંગદાણાને પણ સરખી રીતે શેકી તેના છોતરા કાઢી અધકચરા વાટી લો. હવે એક પેનમાં ઘી નાખી તેમાં ગોળ નાખી તેને હલાવો ગોળ થોડો ઘટ્ટ થવા આવે કે તેમાં તલ, શીંગનો ભુકો અને વાટેલી એલચીનો પાવડર નાખી મીકસ કરી લો. હવે તમે ચાહો તો તેના લાડુ બનાવો અને લાડુ ન બનાવવા હોય તો એક થાળીમાં ઘી ચોપડી ઉપર બનાવેલું મીશ્રણ નાખી વાટકી વડે સપાટ કરી લેવું અને એના ટુકડા પાડી લેવા. તમારી તલની ચિકકી તૈયાર છે.

Similar Posts

  • હસો મારી સાથે

    શાકભાજીવાળો કયારનો ભીંડા માથે પાણી છાટતો હતો, ઘરાક ઉભો ઉભો કંટાળી ગયો. 10મીનીટ પછી શાકભાજીવાળો બોલ્યો, બોલો સાહેબ શું આપુ? ઘરાક બોલ્યો ભીંડો ભાનમાં આવી ગયો હોય તો 1 કીલો આપી દે.. *** ભૂરો: પોલીસ સ્ટેશન ગયો અને કહે સાહેબ મારી નાખવાની ધમકીઓ આપે છે. પોલીસ: કયાંથી ભૂરો: ઈલેકટ્રીક કંપનીમાંથી પોલીસ: શું કહે છે? ભૂરો:…

  • Come December

    Come December, ’tis the most beautiful month of the year, Come December, Christmas time is here! Come December, ’tis time for peace and goodwill everywhere, Come December, ’tis festive, fun time, food and good times to share! Unlike today, about half a century ago, as students, we would receive long winter vacation time of about…

  • TechKnow With Tantra

    VIMAGE – Live Photo Editor VIMAGE is a Cinemagraph creating App that lets you add moving effects and elements to your photos, turning them into live pieces of art. Cinemagraph is the latest trend for engaging people widely used on social media platforms like Facebook and Instagram. It’s an amazing tool to put a creative, eye-catching twist…

  • Join The ‘Clean And Green Udvada’ Initiative

    The ‘Clean and Green Udvada’ initiative was established as a voluntary organization, a year ago, by like-minded people who love Udvada Gaam and wish to work towards its betterment. It was founded by Zarine Bharda, Filly Bapuna and Zinobia Sidhwa, who aim, through this initiative, to create awareness of a Clean and Green Udvada. They…

  • સ્ત્રીઓનું ‘કંઈ નહીં!’

    અચૂક તું સાંજે ઘરે આવીને મને પૂછતો, આજે શું શું કર્યું? હું મૂંઝાઈ જતી. કેટલુંય વિચારૂ તોય જવાબ ન સૂઝતો કે મેં દિવસભર શું કર્યું! આખરે સમય સપનાની જેમ સરી ક્યાં ગયો! અંતે હારીને કહી દેતી ‘કંઈ નહીં’ અને તું મર્માળુ હસી પડતો. એ દિવસે મારું એવું કરમાયેલું ‘કંઈ નહીં’ સાંભળીને તેં મારો હાથ તારા…