મુંબઈ માટે ઘોડે સવાર પોલીસ યુનીટ

19 જાન્યુઆરી, 2020 ના રોજ, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન – અનિલ દેશમુખે જાહેરાત કરી કે મુંબઇ પોલીસને ટ્રાફિક અને ભીડ નિયંત્રણ માટે ઘોડે સવારીનું પોલીસ યુનિટ મળશે. આ યુનિટ જે વધતા જતા વાહનોના કારણે 1932 માં વિખેરાઇ ગયું હતું અને 88 વર્ષ પછી ફરીથી ઇન્સ્ટોલ થઈ રહ્યું છે અને શિવાજી પાર્ક ખાતે આ વર્ષના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેશે.

ઘોડે સવાર પોલીસ યુનિટ ગીચ વિસ્તારોમાં ગુના પેટ્રોલિંગ માટે ઉપયોગી થઈ શકે છે અને તેનો ઉપયોગ તહેવારો અને પરેડ દરમિયાન ભીડ નિયંત્રણ માટે કરી શકાય છે. સરકારે સબ ઈન્સ્પેકટર, અસીસટેન્ટ પીએસઆઈ, 4 હવાલદાર અને 32 કોન્સ્ટેબલોની યુનિટ માટે 30 ઘોડાની મંજૂરી આપી છે. જે આગામી છ મહિનામાં સ્થાપવામાં આવશે.

Similar Posts

  • BPP’s Holds ‘Alliance Quest Picnic’

    In keeping with its efforts to promote matrimony within the community, the Bombay Parsi Punchayet (BPP) held an ‘Alliance Quest Picnic’ on April 09th, 2017 at the Royal Garden Resort in Mumbai. Over 40 participants attended this fun-filled picnic, with some picked-up from three different locations. The enthusiastic youngsters came from all Mumbai city, distant…

  • કોરોના: આ ઘટના કદાચ તમારી આંખ ખોલે

    રાતના 11.30 વાગ્યા હતા. સંદેશ ચિંતામાં હતો. થોડીવારમાં એનો ફોન રણક્યો. ડોક્ટરનો ફોન હતો. ડોક્ટરે કહ્યું સાંભળ ધીરજ રાખ બધુ બરાબર થઈ જશે તારો કેસ હજી ફર્સ્ટ સ્ટેજમાં છે થોડીવારમાં એમ્બ્યુલન્સ આવશે. તને કોરોનાના સ્પેશિયલ વોર્ડમાં શિફટ કરવામાં આવશે. તારા પરિવારને પણ કોરનટાઈનનો ઓર્ડર છે. એ બધાને પણ અલગ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રહેવું પડશે સંદેશ…

  • Kudos Arash!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]24-year-old Arashasp Shroff, or Arash as he is known popularly, is originally from Mumbai and a graduate from the prestigious, Culinary Institute of America, Hyde Park, New York. He is currently taking the Post Graduate Advanced Wine, Beverage and Business Management Degree Program, at yet another globally renowned college – The George Brown…

  • Kayaan Beats All Odds!

    Breaking all odds, 13-year-old Kayaan Anklesaria, was declared top athlete at the World Children’s Winners Games 2017 – a programme where young cancer survivors compete internationally in a series of sports. Kayaan had been diagnosed with brain tumour at the age of eleven. Having to undergo a series of chemotherapy sessions, radiation and surgery, Kayaan,…