હસો મારી સાથે

વોટ્સએપમાં રોજ સવારે લોકો જથ્થાબંધ છાપાઓ નાંખી જાય છે તો પસ્તી વાળા લઈ જાય કે..!?
આતો કચરા – પોતા કર્યા પછી જરા ફ્રી બેઠો હતો એટલે પુછ્યું..!
***
દિવસમાં બે-બે વખત રામાયણ અને મહાભારત જોવાના કારણે એવો ખીચડો થઇ ગયો છે કે કાલે રાત્રે સ્વપ્નમાં રાવણ જોડે વાદ-વિવાદ થયો, પણ યુધિષ્ઠિરે વચમાં આવીને અમારુ સમાધાન કરાવ્યું.
***
આ વરસે કેરીનો ‘રસ’, શેરડીનો ‘રસ’ નસીબમાં દેખાતાં નથી.
બસ વાય ‘રસ’ જ નસીબમાં છે.
***
કહું છું, હવે ઘરે પણ જરા, શર્ટ, પેન્ટ પહેરવાનું રાખો, આમ ગંજી, ચડ્ડીમાં ના ફરો.
મેં પત્ની ને કીધુ, યાર આપણું જ ઘર છે, આમા શું વાંધો છે?
તો કહે, વાંધો તમને નહીં, મને છે પેલી સામેવાળી મંજુએ ફોન કર્યો તો, એ પૂંછતી હતી, આવા લોકડોઉનમાં, તને ઝાડુ, પોતા માટે રામો ક્યાંથી મળ્યો?

Similar Posts

  • ધી કોન્સેપ્ટ ઓફ દએનામાં પારસી ધર્મ

    આપણો ઝોરાસ્ટ્રિયન ધર્મ, ગુજરાતીમાં, જરથોસ્તી દીન તરીકે જાણીતો છે. શબ્દ દએેના શબ્દ અવેસ્તાન શબ્દ દએના પરથી આવ્યો છે. દએના એનું સૂક્ષ્મ અથવા ઝીણું શરીર છે માણસ (તેના ગાઢ, દૃશ્યમાન, ભૌતિક શરીરથી વિપરીત), જે તેના બે વ્યક્તિઓ વચ્ચે પુલનું કામ કરે છે – તેનું ઉચ્ચ સ્વ (આધ્યાત્મિક) અને તેનું નીચું સ્વ (નીચલું મન). ચેતના જે માણસના…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    7 January – 13 January 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે નાનામાં નાના કામમાં પરેશાન થતા રહેશો. તમે સીધા ચાલશોે તો પણ તમારા દુશ્મન તમને શાંતિથી બેસવા નહીં દે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. રાહુને શાંત કરવા દરરોજ…

  • Myths And Facts About Therapy

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Psychologist Mehezabin Dordi practices at the Sir H N Reliance Foundation Hospital, where she assesses, formulates and implements comprehensive therapeutic interventions for patients with psychological / psychiatric problems, and others. Connect with her: dordi.mehezabin@gmail.com [/otw_shortcode_info_box]   Therapy (or psychotherapy) can be A helpful and fulfilling experience. Therapy (or psychotherapy) is meant to be…

  • Western Classical Music: Building Blocks For Beginners

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you our monthly column promoting Western Classical Music by leading connoisseur, Khushroo Suntook, Chairman of the National Centre for the Performing Arts (NCPA). Mr. Suntook re-acquaints you to the joys of this unparalleled form of music and invites us to relive its melodic splendour by taking us on a journey…

  • From the Editors Desk

    Expect The Unexpected! Dear Readers, This week saw Mumbai enveloped in a cold embrace, with the mercury plummeting to the season’s lowest – hitting 13.2 degrees Celsius at the start of the week. While some welcomed this chilly change, others preferred to stay huddled in their baugs and homes, as the India Meteorological Department (IMD)…