કોરોના યુગમાં પોઝીટીવ રીપોર્ટ

સવારે 6 વાગ્યે મારા પાડોશીએ મારી બાઇકની ચાવી માંગી કહ્યું ‘મારે લેબમાંથી રિપોર્ટ લાવવાની જરૂર છે.’
મેં કહ્યું, ‘ઠીક છે ભાઈ લઈ જાઓ.’
થોડા સમય પછી, પડોશી રિપોર્ટ લીધા પછી પાછો આવ્યો, મને ચાવી આપી અને મને ગળે લગાવી અને ખૂબ ખૂબ આભાર કહીને તેના ઘરે ગયો. ગેટ પર ઉભો રહ્યો અને તેની પત્નીને કહેવા લાગ્યો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે!
જ્યારે આ વાત મારા કાને પડી ત્યારે હું ગભરાઈ ગયો ડરીને, મેં સેનિટાઈઝરથી મારા હાથ સાફ કર્યા, પછી સર્ફથી બે વાર બાઇક ધોઈ, મને યાદ આવ્યું કે તેણે મને આલિંગન પણ આપ્યું, મેં મનમાં વિચાર્યું હું કામથી ગયો મને પણ કરોના થયો. પછી મેં ડેટોલ સાબૂથી ઘસી ઘસી નહાયું એક ખૂણામાં બેઠા બેઠા બાથરૂમમાંજ શોક કર્યો.
થોડા સમય પછી મેં પાડોશીને ફોન કર્યો અને કહ્યું, ભાઈ, જો તમારો રીપોર્ટ પોઝીટીવ આવ્યો તો મને એક વાર કહેવું તો હતુ. હું બચી ગયો હોત.
પાડોશી મોટેથી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો તે પોઝીટી રીપોર્ટ?
તે મારી પત્નીની ગર્ભાવસ્થાનો રિપોર્ટ હતો, જે પોઝીટીવ આવ્યો છે! બધું થોડું કરોના છે!

Similar Posts

  • ઉર્વરમ – (પવિત્ર) વૃક્ષ

    શહેનશાહી કેલેન્ડર મુજબ, આપણે હવે અમરદાદ (અવેસ્તા અમેરેટાત) ના પવિત્ર મહિનામાં છીએ, સાતમી અમીશા સ્પેન્ટા – અહુરા મઝદાની દૈવી ઊર્જા/ફોર્સ, જેને પારસી લોકો સામૂહિક રીતે બાઉન્ટિયસ ઈમોર્ટલ્સ તરીકે ઓળખે છે. જ્યારે તમામ વનસ્પતિઓ આદરને પાત્ર છે, ત્યારે પારસી લોકો દાડમના ઝાડને ખૂબ જ ખાસ માને છે. અવેસ્તામાં તેને ઉર્વરમ તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ…

  • Caption This – 12th March

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 23rd March 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • Veteran Journalist Piroj Wadia Passes Away

    Familiar face in the world of entertainment writers, died of septicaemia Veteran film, television and entertainment journalist, Piroj Wadia passed away in Mumbai on 19th June, 2017, losing her life to septicaemia. In her 60s, Piroj was admitted to the Parsi General Hospital for the past three weeks, after her asthma-related breathing issues aggravated and…

  • Jashn-E-Mehergan Celebrations In Mumbai

    Sazeman Jawanan Zarthoshty Irani and the Iranian Zoroastrian Anjuman (IZA) celebrated ‘Jashn-E-Mehergan’ on 2nd October, 2018, at NM Petit Fasli Atash Kadeh, with a jasan ceremony, followed by Honorary Administrator Darayus S Zainabadi highlighting the importance of Jashan-e-Meherangan in Persian Language. Managing Trustee, Manaz Zainabadi introduced the Chief Guest and Panthaky of Vatcha Gandhi Agiary,…

  • લગ્નજીવન

    અદી અને ખોરશેદ ના લગ્ન જીવનને 25 વર્ષ આજે પૂરા થયાં હતા. બંને ધણી ધણીયાણી એકદમ ખુશીથી એકબીજા સાથે રહેતા. તેઓ સમુદાયમાં એક આદર્શ કપલ બનીને જ રહ્યા હતા. સવારથી અદી અને ખોરશેદ બન્ને ઘણાજ ખુશ હતા. દીકરા વહુને પણ ખબર હોવાથી આજે સ્પેશિયલ નાસ્તો પણ તૈયાર હતો, બંને પતિ પત્ની સાથે બેસીને નાસ્તો કર્યો….