દિગ્ગજ પારસી થિયેટરના અભિનેતા બોમી કાપડિયાનું અવસાન

4 મે, 2020ના રોજ, સમુદાયના દિગ્ગજ પારસી થિયેટરના કલાકાર, બોમી કાપડિયા, 93 વર્ષની ઉંમરે મુંબઇમાં અવસાન પામ્યા. શહેરે એક અમુલ્ય રત્ન ગુમાવ્યું.
કાપડિયા એ 50 અને 60ના દાયકામાં સ્થાનિક અંગ્રેજી થિયેટરના દ્રશ્યોના એક અભિન્ન ભાગ હતા, જેમાં ’ધ ઓડ કપલ’ સહિતના લોકપ્રિય નાટકોમાં અભિનય કર્યો હતો, પત્ની સાથે છૂટાછેડા લીધા પછી એક મિત્રએ તેમની મદદ કરી હતી. ‘ચાર્લીઝ આંટી’ માં એમણે એક પારસી પિતાનો રોલ કર્યો હતો.
થિયેટરના કલાકારોએ તેમને શ્રધ્ધાજલિ અર્પણ કરી હતી. પારસી કલાકાર હોવાને લીધે રિહર્સલ સમયે પણ તેમનું હાસ્ય અને રમૂજ ચાલુ રહેતું હતું.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21st March – 27th March, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે જે પણ કામ કરશો તેમા માન-ઈજ્જત ખૂબ મળો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. તમારી પસંદગી ચીજ વસ્તુ લઈ શકશો. મનની નેક મુરાદ પૂરી થશે. ઓપોઝીટ સેકસનો સાથ સહકાર મળી જશે. રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી…

  • Am I Being Abused?

    Thanks to the movies, when we think of abuse, we think of being beaten, punched, or worse, touched inappropriately, without our consent. Scars are easier to see and understand when physical touch is involved. But what do you call it, when a few years into a relationship, you begin to doubt yourself? When you begin…

  • Godrejites Take Marathon Strides!

    On 19th January, 2020, 105 spirited Godrejites participated in Mumbai’s vibrant Tata Mumbai Marathon – 2020 across 4 race categories – Full, Half, 10 Kms and Dream Run. Ajit Shinde from Godrej Security Solutions Division finished 1st in the Godrej Group, completing Half Marathon (21 Kms). Prashant Khaware from Godrej Security Solutions Division, who has…

  • જરથોસ્તીઓએ ઈરાનમાં જશ્ન-એ-સાદેહની ઉજવણી કરી

    પરંપરાગત મધ્ય-શિયાળામાં પ્રકાશ, આતશ અને ઊર્જાના મહત્વની ઉજવણી કરતો એક તહેવાર જશ્ન-એ-સાદેહ જે હજારો વર્ષોથી પેઢી દર પેઢી ઈરાની જરથોસ્તીઓ દ્વારા ઉજવવામાં આવે છે અને આ વર્ષે પણ 30મી જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઈરાની જરથોસ્તીઓએ હાજરી આપી હતી. તેહરાન, યઝદ, શિરાઝ અને કેરમાનના જરથોસ્તીઓ વચ્ચે જશ્ન-એ-સાહેદ તહેવાર ઉજવવામાં આવે છે….

  • પારસીઓનાં નામ કેવી રીતે પડયાં?

    આજથી વરસો પહેલા દસ્તુરજી જામાસ્નજી મીનોચેરજી જામાસ્પઆશાએ મુંબઈમાં ભાષણ કરતા ‘દા‚’ શબ્દની વ્યાખ્યા વીદીયાળુ શબ્દ ઉપરથી જણાવવાની કોશિશ કરી હતી. ફાઈલોલોજીને કાયદે ‘દા‚’ શબ્દની ઉત્પત્તિ વીદયાળુ શબ્દ ઉપરથી નથી. આપણા હોરમજદા‚, મેહેરવાનદા‚, જમશેદદા‚, શાપુરદા‚ વગેરે દા‚ઓનો દા‚ પ્રત્યય હિંદુ ઉપરથી છે. સંસ્કૃત શબ્દ ‘અધ્વર્યુ’ નો અપભ્રંશ અંધ્યા‚ થયેલો છે. હવે હોરમજદ અંધ્યા‚, મહેરવાન-અંધ્યા‚, જમશેદ અંધ્યા‚…

  • Film Review: BEGUM JAAN

    Genre Drama Minutes 135 Director Srijit Mukherji Movie Rating 2.5/5 Shot entirely in Jharkhand and set during Independence on the western border  (the original Bengali version ‘Rajkahini’  2015, was set on the eastern border), Begum Jaan  opens with scenes of an old lady stoically  rescuing a young women from going the Nirbhaya way. Begum Jaan…