મેંગો કસ્ટર્ડ હલવો

સામગ્રી: 1 વાટકી કેરીનાં પીસ, 1/2 વાટકી ખાંડ, 1/2 વાટકી કસ્ટર્ડ પાવડર
4 એલચી નો પાવડર, 6 કાજુ, 6 બદામ, 10 પિસ્તા, 15 કિસમિસ.
રીત: પેલા ખાંડને મિક્સચરમાં પીસી લેવી હવે એમાં કેરીનાં પીસ નાખી ફરી પીસી લેવુ, હવે એમાં જ કસ્ટર્ડ પાવડર નાખી ફરી એક વાર પીસી લેવુ હવે તૈયાર પલ્પ ને કડાઈમાં લઇ એમાં એક વાટકી પાણી ઉમેરી મીક્સ કરી ગરમ મુકવુ, થોડીવાર હલાવતા રહેવુ નીતર ગાંઠા પડી જાશે પછી એમાં એક ચમચી ઘી નાખવુ ફરી પાછુ ઘી સોસાય જાય એટલે એક ચમચી નાખવુ, પછી એલચી પાવડર નાખવો અને ડ્રાયફ્રુટ નાખવા એકદમ ઘાટુ થઇ જાય, કડાઈ થી છુટુ પડે એટલે ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી અને ડ્રાયફૂટ છાંટવું અને થોડીવાર ઠરે એટલે પીસ કરવા.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    24 November, 2018 – 30 November, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી તમારા અગત્યના કામ પૂરા કરી શકશો. જો કોઈ ઈનવેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હો તો આજથી નાણા રોકાણનું કામ શરૂ કરી દેજો. ગુરૂની કૃપાથી તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. તેમજ દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. ફેમિલી મેમ્બર તમારા ઈશારા સમજી…

  • From the Editors Desk

    Dear Readers, The New Year has indeed started on a good note for our community members, with projects dedicated to the upkeep and betterment of our religious and cultural heritage. Deserving of our foremost appreciation and gratitude is the ongoing renovation taking place at our sacred Doongerwadi, driven by the dedicated and continuous efforts of…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 Decemmber – 10 December 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી તો ગુરુની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમારાથી બીજાની ભલાઈનું કામ થઈ જશે. કોઈકના મદદગાર બની શકશો. ગુરુની કૃપાથી જાણતા અજાણતા કોઈક વ્યક્તિને સાચો રસ્તો બતાવીને તેનું દિલ જીતી લેશો. નાણાકીય મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો પાક પરવર દેગાર બનાવી દેશે….