હસો મારી સાથે

છોકરીઓ ભલે શાહરૂખ ખાન કે સલમાન ખાન પર ફીદા થાય છે પરંતુ છેલ્લે લગ્ન તો જેઠાલાલ જેવા સાથે જ કરે છે.
***
આ વેકસિનની રાહ જોતાં જોતાં તો હવે વેસેલીન લગાવવાના દિવસો આવી ગયા.
***
એક ભાઇએ મને પૂછ્યું: ઇલેક્ટ્રીક વાયર આટલા ઊંચે કેમ રાખતા હોય છે?
મે જવાબ આપ્યો: આપણા બૈરાઓ તેના ઉપર કપડાં ન સૂકવે ને એટલા માટે !
***
પતિ પાણીમાં માથુ નાખીને બેઠો હતો.
પત્ની : આ શુ કરો છો?
પતિ : આજ કાલ મગજ ચાલતૂ નથી તો પંચર તો નથી ને ચેક કરૂં છું.

Similar Posts

  • બેપ્સી નરીમાનનું નિધન

    સિનિયર એડવોકેટ – ફલી એસ. નરીમાનના પત્ની અને સુપ્રીમ કોર્ટના જજ – જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનના માતા, ખૂબ જ પ્રિય અને આદરણીય બેપ્સી નરીમાન, 9 જૂન, 2020 ના રોજ, નવી દિલ્હીમાં 89 વર્ષની વયે અવસાન પામ્યા. રાંધણકળામાં જીનિયસ, એક સફળ લેખક અને સ્વતંત્ર સ્ત્રી, બેપ્સી કુટુંબ અને મિત્રોને ખૂબ વહાલ અને પ્રેમ કરતા હતા તે…

  • તમે જીવનને કેટલો પ્રેમ કરો છો?

    તાજેતરમાં, મેં મધમાખીની જાતિ વિશેનો એક લેખ વાંચ્યો. તે ખૂબ સ્પષ્ટ રીતે જણાવે છે કે જો આ મધમાખીઆઊંબે લુપ્ત થઈ જાય છે, તો પછી ફક્ત દસ વર્ષમાં પૃથ્વી પરનું આખું જીવન બંધ થઈ જશે શું તે અસાપણા માટે ચેતવણી નથી? ચાલો હવે સિક્કો ફ્લિપ કરીએ. જો બધી માનવજાત લુપ્ત થઈ જશે, પૃથ્વી વધુ વધશે, તે…

  • કાચી કેરીનું શરબત

    ર મધ્યમ કદની કાચી કેરી (છાલ કાઢયા વગરની), 3/4 કપ પીસેલી સાકર, 1 ટીસ્પૂન શેકેલો જીરા પાવડર, 1 ટીસ્પૂન સંચળ (કાળુ મીઠું), થોડા ફુદીનાના પત્તા, 1/4 ટીસ્પૂન સૂંઠ, મીઠું સ્વાદાનુસાર. કુકરમાં કાચી કેરીને છાલ સાથે બાફી લો. હવે કેરીની છાલ કાઢી તેનો પલ્પ કાઢી લો. ફુદીનાના પત્તા, પીસેલી સાકર, જીરા પાવડર, કાળુ મીઠું (સંચળ), સૂંઠ…