હસો મારી સાથે

થોડા દિવસ પહેલા હું ઈન્ટરનેટ પર એક છોકરીને મળ્યો. થોડી ઘણી ચેટ પછી અમારી મિત્રતા નેટ પરજ વધી.
એક દિવસ અચાનક એનો મેસેજ આવ્યો કે મારા પતિ ઘરે નથી ને વરસાદ ખુબ પડે છે ને મને બીક લાગે છે તો તમે મને મદદ કરવા આવો.
હું મૂંઝાયો, પણ મદદ તો કરવી પડે, એટલે મેં પૂછ્યું કે તારો પતિ આવી જાય તો શુ કરીશું?
તેણે કહ્યું આમ તો નહીં આવે, પણ આવી જાય તો કહીશ કે તમે અર્બન કલેપમાંથી આવ્યા છો ઘર સાફ કરવા આમ પણ દિવાળી છે જેથી તેમને શકપણ નહીં જાય.
હું ગયો ને હજુ થોડી જ વારમાં તેના પતિ આવી ગયા. પછી તો બારી, બારણાં, પંખા, ટોયલેટ, બાથરૂમ બધુજ સાફ કરવું પડ્યું. સાવધાન આ નવી સ્કીમ છે દિવાળી નજીક આવી રહી છે, બધી મોહ માયા છોડી તમારી પોતાની પત્ની ને મદદ કરજો.

Similar Posts

  • Caption This – 5th March

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 9th March 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • Walmart In Talks To Invest In Tata Group’s ‘Super App’

    Walmart Inc is in talks with the Tata Group for a potential investment of up to $25 billion in the Indian salt-to-software conglomerate’s new ‘Super App’, according to media sources. The ‘Super App’, proposed to be hosted under a Tata Sons subsidiary, aims to create a digital services behemoth offering a wide range of products in the retail…

  • Pain And Prayer

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • પવિત્ર દએ મહિનો

    બાર મહિનાના ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરમાં દએનો મહિનો સૌથી પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે સર્વોચ્ચ અમેશા સ્પેન્ટા (બાઉન્ટિયસ ઈમોરટલ), દાદાર હોરમઝદ (દએ દાદાર) – સર્જકને સમર્પિત છે. ઘરમાં, ઓફિસમાં કે આતશ બહેરામ કે અગિયારીમાં જશન સમારોહના પ્રદર્શન સાથે સર્જકને ધન્યવાદ આપવાનો મહિનો પણ છે. ચાર વધારાના-વિશેષ દિવસો: મહિનાના પ્રથમ દિવસે (એટલે કે હોરમઝદ), આઠ દિવસ…

  • Know Your Bombay!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you interesting facts about our beloved Bombay! Explore this city’s amusing history and get to know why and how so many streets and places got their names with KYB![/otw_shortcode_info_box] Carter Road Promenade: The sea-facing Carter Road Promenade is a 1.25 km walkway along the Arabian Sea on the west side…

  • યંગ રથેસ્તારોએ ગુજરાત અને પુણેની મુલાકાત લીધી

    દર વર્ષે, દાદર, મુંબઈના ‘યંગ રથેસ્તાર’ સમિતિના સભ્યો, ‘અન્યોની સહાય કરનાર હમેશા ખુશ રહે છે’, એ વાત દૃઢ વિશ્વાસ સાથે, ગુજરાતના આજુબાજુના ગરીબ પરીવારોને મદદ અને ટેકો પૂરો પાડવા સુરત જીલ્લાના માંડવી અને મંગ્રોલના તાલુકો તેમજ અંકલેશ્વરની આસપાસ અને ઇલાવ, સુરાલી, ઝાંખવવ વગેરે જેવા ગુજરાતના આંતરિક ભાગોમાં પહોંચ્યા. આ પરંપરા 30 વર્ષથી ચાલી રહી છે,…