હસો મારી સાથે

મે મારા મિત્ર જીગા ને ફોન કર્યો : ભાઈ તારી મેરેજ એનીવરસરી ક્યારે છે?
જીગો : ઉભો રે, વાસણ જ ધોઉ છું, લોટા પર તારીખ લખી હશે, જોઇ ને કહું.
****
પોતા માટે સમય કાઢો. જીવનમાં શાંતિ આવશે !!
પત્નીએ કીધું, એકલા પોતા માટે શું કામ? વાસણ, કપડાં,અને કચરા માટે પણ સમય કાઢો!
****
એક પતિ રોજ સવારે આઠ વાગે ઓફીસ જવા નીકળતો. પતિ ઓફીસ જવા નીકળતો હોય ત્યારે પત્ની રોજ પ્રશ્ર્નો પૂછતી કે મોબાઈલ લીધો, રૂમાલ લીધો, ઘડિયાળ પહેરી, વોલેટ લીધું, પતિને લાગતું કે પત્ની તેને ભુલકણો સમજે છે અને એકની એક વાત માટે રોજ ટોકે છે હવે મારે કઈક ઉપાય કરવો પડશે.
એક રાત્રે પતિએ બેસીને લિસ્ટ બનાવી દીધું જેથી સવારે કોઈ વસ્તુ ભૂલી ન જવાય. સવારે ઉઠીને પતિએ દરેક વસ્તુ લિસ્ટ મુજબ ચેક કરીને લઈ લીધી પત્ની તેને ચૂપચાપ જોયા કરતી હતી. નીકળતી વખતે દરવાજા પાસે પહોંચીને પતિએ પત્ની સામે જોઇને કહ્યું કે તું મને વર્ષોથી રોજ ટોકતી હતીને જો આજે હું કશુંજ નથી ભુલ્યો.
પત્નીએ કહ્યું, બહુ સરસ.. ચાલો હવે કપડાં બદલીને પાછા સુઈ જાવ આજે રવિવાર છે.

Similar Posts

  • મેડમ ભિખાઈજી ર‚સ્તમ કામા

    ભિખાઈજી ‚રસ્તમ કામા યુરોપમાંના એક અસાધારણ ભારતીય ક્રાંતિકારીઓમાંનાં એક હતાં, જેમને ભારતીય રાષ્ટ્રવાદનાં મુખ્ય યાજક તરીકે ઓળખવામાં આવતાં હતાં  જોઆન ઓફ આર્ક સાથે તેમની તસવીર ફ્રેન્ચ અખબારોમાં છપાઈ હતી. ભિખાઈજીએ એલેક્ઝાન્ડ્રા નેટિવ ગર્લ્સ ઈંગ્લિશ ઈન્સ્ટિટ્યૂશન ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. જાણીતા ઓરિએન્ટલ સ્કોલર ખરશેદજી કામાના પુત્ર ‚સ્તમ કામા સાથે ૧૮૮૫માં તેમનાં લગ્ન નક્કી કરાયાં હતાં….

  • Senior Parsi Couple’s House Broken Into, Robbed

    The Azad Maidan police station, Mumbai arrested a man for breaking into a senior Parsi couple’s home, at Churchgate (South Mumbai), in the first week of the New Year, and robbing expensive items including gold jewellery, cash, silver and antique coins and foreign currency, worth Rs. 14 lakhs. The accused scaled a seven-foot wall and…

  • ઝેડડબ્લ્યુએએસ રંગબેરંગી ગારાઓમાં ગરબે ઘૂમ્યા!

    ઝેડડબ્લ્યુએએસ (ઝોરાસ્ટ્રિયન વુમન્સ એસેમ્બલી ઓફ સુરત) અમારી બધી સુરતીઓને તેની ઘટનાઓનો આહલાદક અનુક્રમ અપાય છે. ઓગસ્ટ 2019માં, પાક કદીમ આતશબહેરામ ખાતે પ્રાર્થના સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બાળકોએ તેમના ધાર્મિક ઉત્સાહનું પ્રદર્શન ખૂબ જ નિષ્ઠા અને સમર્પણ સાથે કર્યું હતું. પ્રાર્થના હરીફાઈનો નિર્ણય એરવદ નવરોઝ પંડોલ અને રૂકશાના ભરડા દ્વારા કરવામાં આવ્યો હતો. 16મી ઓગસ્ટ,…

  • Lions Celebrate ‘Parsi Nite’

    District Governor 2008-09, Lion Daara Patel with Lion Katy Patel organized ‘Parsi Nite Celebrations’ for the Lions of District 3231 A1, at Cama Baug, on 1st September, 2017. Attended by one hundred and sixty people, the event commenced with a jasan ceremony performed by Er. Aspandiar Dadachanji who delivered a thought provoking address, followed by singer Ruzbeh…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] January (Lucky No. 17; Lucky Card: Star): You must learn to trust and follow your intuition. Be wary of back-stabbers in this month. This is the time for you to push away…