ડાયના એદલજી અને આદિલ સુમારીવાલા માટે એસજેએએમ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોડર્સ

પારસી સ્પોટર્સ આઇકોન્સ – સુપ્રસિદ્ધ ડાયના એદલજી અને આદિલ સુમારીવાલા – ને સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ મુંબઈ (એસજેએએમ) દ્વારા લાંબા સમય સુધી રમતના વિકાસમાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
એસજેએએમની કાર્યકારી સમિતિએ ઓગસ્ટ 2022માં મહારાષ્ટ્ર સ્ટેટ લોન ટેનિસ એસોસિએશન (એમએસએલટીએ) ખાતે તેની મીટિંગ દરમિયાન આ વર્ષની સન્માન સૂચિ પર નિર્ણય લીધો હતો.
આગામી મહિનાઓમાં એસોસિએશનના
2021-2022 એવોર્ડ ફંક્શનમાં સ્પોટર્સ-પર્સન માટે અન્ય વરિષ્ઠ સ્પોટર્સ જર્નાલિસ્ટ સાથે અનુક્રમે ક્રિકેટ અને એથ્લેટિક્સના ક્ષેત્રોમાં તેમના પુષ્કળ યોગદાન બદલ ડાયના એદલજી અને આદિલ સુમારીવાલાને સન્માનિત કરવામાં આવશે. ડાયના એદલજી અને આદિલ સુમારીવાલાની સાથે એમએમ સોમયા (હોકી), શીલા કાનુન્ગો (શૂટિંગ) અને પ્રો. રત્નાકર શેટ્ટી (સંચાલક, ક્રિકેટ)ને પણ એસજેએએમ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોડર્સથી સન્માનિત કરવામાં આવશે.

Similar Posts

  • |

    Rashi

    મેષ: અ.લ.ઈ. હાલમાં બુધની દિનદશા ચાલુ હોવાથી સહી-સિક્કાના કામ સારી રીતે કરી શકશો. હાલમાં તમો વાણિયા જેવા બની જશો તમારા કામને સીધા બનાવવા માટે મીઠી જબાન અને બુધ્ધિ વાપરી સામેવાળાથી અગત્યના કામ કરાવી લેશો. જે પણ કમાશો તેમાંથી બચત કરી શકશો. અચાનક ફાયદો મળતો રહેશે. દરરોજ ભૂલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. ૨૦, ૨૩,…

  • Caption This – 10th December

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 14th December 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • Croatia Calling!

    PT: Tell us more about how Farohar Travels came to be, as also its vision. We are three close friends who are extremely passionate about travel and are professionally committed to delivering and enriching the ‘value added’ aspect to the entire planning, travel and holiday process. We have worked closely and within the Travel industry…

  • Review: Daddy

    The title card at the beginning declares the film to be based on a true story. With the Gandhi cap, the prosthetically altered nose, the manner of speech and the intense look, there was going to be little doubt that it wouldn’t be a biopic. But the moot point is – how much of the…

  • -ગામડિયા બોયઝ હોસ્ટેલ- પાછા આપવાનો આનંદ!

    ગામડિયા બોયઝ હોસ્ટેલ એ મુંબઈમાં ગામડિયા કોલોની, તારદેવ વિસ્તારમાં આવેલી પારસી વિદ્યાર્થીઓની છાત્રાલય છે, જેની માલિકી, સંચાલન બોમ્બે પારસી પંચાયત દ્વારા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, હોસ્ટેલના કેટલાક ભૂતપૂર્વ રહેવાસીઓ તેના નવીનીકરણમાં ફાળો આપવા આગળ આવ્યા હતા – જેમાં હોસ્ટેલના પેઇન્ટિંગ અને નવીનીકરણના કામનો સમાવેશ થાય છે, ઉપરાંત જાલ સેથના, મરઝી કેરાવાલા અને કેરસી…

  • India’s F1 Hope Continues With Jehan!

    – Will Race In F2 With Carlin Under Red Bull Junior – Red Bull Racing have confirmed the extension of their support to Jehan Daruvala in 2021. The Indian racing star created history last month, when he successfully culminated his maiden FIA Formula 2 Championship with a well-deserved victory. The 22-year-old’s victory, in his rookie…