કાચી કેરીનું શરબત

ર મધ્યમ કદની કાચી કેરી (છાલ કાઢયા વગરની), 3/4 કપ પીસેલી સાકર, 1 ટીસ્પૂન શેકેલો જીરા પાવડર, 1 ટીસ્પૂન સંચળ (કાળુ મીઠું), થોડા ફુદીનાના પત્તા, 1/4 ટીસ્પૂન સૂંઠ, મીઠું સ્વાદાનુસાર.

કુકરમાં કાચી કેરીને છાલ સાથે બાફી લો. હવે કેરીની છાલ કાઢી તેનો પલ્પ કાઢી લો. ફુદીનાના પત્તા, પીસેલી સાકર, જીરા પાવડર, કાળુ મીઠું (સંચળ), સૂંઠ અને મીઠું નાખી બીટરથી સ્મુધ કરો અથવા મીકસરમાં નાખી એકવાર ચર્ન કરી લો. 4 ગ્લાસ પાણી ઉમેરો અને ઠંડુ કરી સર્વ કરો.

Similar Posts

  • Panthaki Baug Gets Creative!

    Over forty-five residents of Panthaki Baug enjoyed an eventful and creative Sunday eve on 29th October, 2017 with a ‘Drawing Competition’, ‘Diya Decorating’ and ‘Rangoli Competition’ (Free-hand and Stencil) open to all age groups. Judged by Renu Khodaiji and Veera Wadia, the event was sponsored by Parvez Driver and organized by Mani Elavia, Freny Siganporia…

  • હસો મારી સાથે

    સંસ્કૃતના ક્લાસમાં પપ્પુની શ્ર્લોકની પરીક્ષા હતી. સંસ્કૃતના ક્લાસના ગુરુજીએ પૂછયું: પપ્પૂ આ શ્ર્લોકનો અર્થ સમજાવ… ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’. પપ્પુ: રાધિકા કદાચ રસ્તામાં ફળ વેચવાનું કામ કરી રહી છે!! ગુરુજી: મૂર્ખા…. તેનો અર્થ આ નથી, ચલ છોડ આનો અર્થ કે… ‘બહુનિ મે વ્યતીતાની, જન્માનિ તવ ચાર્જુન’ પપ્પુુ: વહુને ધણા બાળકો છે અને બધા 4 જૂને…

  • હસો મારી સાથે

    મારા પગ દુ:ખે છે, મારા ઘુંટણ દુ:ખે છે, મારી કમર દુ:ખે છે, પગમાં કળતર થાય છે, પગના તળિયે બળતરા થાય છે, જેવા બહાના બનાવતી ઘરવાળીઓ હવે જો જો નવરાત્રિમાં કેવા કૂદી કૂદીને ગરબા રમશે. **** આજથી એ બધા દોસ્ત ખાસ છે જેની પાસે નવરાત્રીના પાસ છે.. **** કવિતા: તું દરરોજ નવા નવા ચણિયા-ચોળી કેવી રીતે…

  • Charitable And Religious Trusts To Revalidate Tax Exemption And Tax Deduction Registration

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Noshir H. Dadrawala is CEO, Centre for Advancement of Philanthropy (CAP), through which he offers compliance related advisory to charitable trusts and institutions as also corporate social initiatives. His career spans over 35 years in the nonprofit sector, working with a diverse range of organisations, from large established national and global organisations, to corporate…