વાડિયાજી આતશ બહેરામે 188મી સાલગ્રેહની ઉજવણી કરી

સરોશ રોજ, અર્દીબહેસ્ત મહિનો ને તા. 2જી ઓકટોબર, 2017ને દિને શેઠ હોરમસજી બોમનજી વાડિયા આતશ બહેરામે 188મી સાલગ્રેહની સવારે અને સાંજે બે જશનો કરી ઉજવણી કરી. સવારના જશનની ક્રિયા સ્ટે. ટા. 10 કલાકે એરવદ આદિલ ભેસાન્યા અને બીજા એકત્રીસ મોબેદો દ્વારા કરવામાં આવી હતી. વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર, વડા દસ્તુરજી ડો. ફિરોઝ કોટવાલ અને એરવદ પરવેઝ બજા અને મુંબઈની અન્ય અગિયારીના મોબેદોએ ભાગ લીધો હતો. ટ્રસ્ટી, ફરોખ કાવારાણા અને એરવદ નાદિર મોદી આ પ્રસંગે હાજર હતા તથા મોટી સંખ્યામાં જરથોસ્તી સમુદાયે ભાગ લીધો હતો.

Similar Posts

  • Iranian Zoroastrians Observe Azargan Online Due To Pandemic

    The annual festival of ‘Azargan’, which was on November 23, 2020 (Manouchehr Arghavani), was celebrated online this year due to the ongoing novel coronavirus pandemic which has gripped the world. In ancient Iran, Azargan was practiced along with other major national festivals like Noruz, Mehregan, and Arghavani. The head of Yazd Zoroastrians Association shared that…

  • નારિયેળ અને માવાના લાડુ

    સામગ્રી: પાણીવાળા ભીના નારિયેળ બે, બદામ પિસ્તા કતરન 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા. બનાવવાની રીત: નારિયળને ફોડીને પાણી અને નારિયળને જુદા કરી લો. હવે નારિયળના અંદરનુ કોપરં કાઢીને તેના પર બ્રાઉન પડને હલ્કા હાથથી ચાકુ કે છીણીની મદદથી જુદી કરી લો. …

  • |

    લગન મા વઘન

    પેન્ટ અપ ટૂર, ક્રોસ એન્ડ કવિન્સ, થોમસ કૂક એમ કેટલાય ટૂર ઓપરેટરોએ ચાયનાના પ્રવાસની જાહેરાત કરી હતી અને અહીં આપણી બાલારામ સ્ટ્રીટના બાંબોટ હાઉસમાં ઘણીજ ઉથલપાથલ થઈ રહી હતી અને એનું કારણ હતું આપણો ૫૧ વરસનો કાચો કુંવારો દાદીબા જે ચાયનાનો પ્રવાસ કરવા માગતો હતો. મિસસી બાનુ બાંબોટ દાદીબાના માયજી જેને બાનુ બતક કહેવામાં વધારે…

  • પારસી ટાઈમ્સ 11 વર્ષનું થાય છે!

    પારસી ટાઈમ્સ અગિયારનું થઈ રહ્યું છે, જે આપણી પારસી અને ભારતીય પરંપરામાં ખૂબ જ શુભ સંખ્યા છે. અંકશાસ્ત્રમાં, અગિયાર નંબરને આધ્યાત્મિક વૃદ્ધિ દર્શાવતી મુખ્ય સંખ્યા તરીકે ગણવામાં આવે છે. અગિયાર નંબરમાં સંખ્યાત્મક એકનો સમાવેશ થાય છે જે બે વાર દેખાય છે, જે નવી શરૂઆત અને તકોનું પ્રતીક છે. આ સંખ્યા ઉચ્ચ ઉર્જા, અંતર્જ્ઞાન, ઉત્સાહ અને…

  • TechKnow With Tantra: Microsoft Math Solver

    Microsoft Math Solver helps with a variety of problems including arithmetic, algebra, trigonometry, calculus, statistics and other topics using an advanced AI powered math solver. Simply write a math problem on screen or use the camera to snap a math problem photo. Microsoft Math instantly recognizes the problem and helps solve it with step-by-step explanation,…