કપ્પાવાલા આદરિયાને 161મી સાલગ્રેહની ઉજવણી કરી

રોજ સરોશ, માહ અર્દીબહેસ્તના દિને તારદેવના શેઠ શાપુરજી સોરાબજી કપ્પાવાલા આદરિયાને 161મી સાલગ્રેહની ઉજવણી કરી. આ પ્રસંગે હાવનગેહની માચી અને બે જશનો પંથકી સાહેબ એરવદ જમશેદજી ભેસાડિયા, અન્ય મોબેદો, ટ્રસ્ટી સાહેબો મહેરજી મકતીની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

સાંજનું જશન એરવદ ભેસાડિયા અન્ય મોબેદો તથા શેઠ શાપુરજી સોરાબજી કપ્પાવાલા ચેરિટી ટ્રસ્ટવતી, ટ્રસ્ટી અસ્પી ડ્રાઈવર, પરવેઝ ડ્રાઈવર, મહેરજી મકતી, દારબશા દારૂવાલાની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

Similar Posts

  • કાનપુરમાં મુકતાદ અને નવરોઝ

    2019 એ સાતમું વર્ષ છે કે કાનપુરની અગિયારી – બી.એન. ઝવેરી દરેમહેરમાં એમ.એફ. કામા અથોરનાન ઈન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન સાથે જોડાયેલા બેહદીન પાસબાન દ્વારા મુકતાદની પ્રાર્થના સફળતાપૂર્વક કરવામાં આવી છે. આદરણીય એરવદ ડો. સાયરસ દસ્તુર અને બીજા મેન્ટરો દ્વારા સક્ષમ માર્ગદર્શન હેઠળ તેમને ઉત્તમ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. બેહદીન પાસબાન 2013થી ખૂબ જ કાળજી અને…

  • એમ્પાવરિંગ મોબેદસ ટ્રસ્ટ શરૂ કરવામાં આવ્યું

    23મી એપ્રિલ, 2022ના રોજ, એમ્પાવરિંગ મોબેદસની ડાયનેમિક ટીમે દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ધ એમ્પાવરિંગ મોબદસ ટ્રસ્ટને સત્તાવાર રીતે લોન્ચ કરવા માટે તેનો ઉદઘાટન સમારોહ યોજ્યો હતો. સવારે જશન સાથે શુભ શરૂઆત કરીને, મદ્રેસાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ, કાર્યક્રમ ડીએઆઈ હોલમાં યોજાયો હતો જે સંપૂર્ણ રીતે મોબેદ, મદ્રેસાના બાળકોના માતા-પિતા, અસંખ્ય અગિયારીઓના પંથકીઓ, વિવિધ સંસાધન વ્યવસાયિકો,…

  • Bringing Home Hammer!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Through Canine Behaviourist and Specialist, Shirin Merchant, Hammer’s parents relate their story on how Hammer changed their lives…[/otw_shortcode_info_box] “Mom, Dad! Let’s get a dog?” “No!” 25 years down the line… “Let’s get a dog, dear hubby?” “No!” Twelve more years have passed and I’ve heard one too many “No’s” in my life. So…

  • PUREGANIC – For Good Health And Happiness

      Good Health is becoming a major challenge for all of us in today’s stressful, polluted and adulteration-filled world. I recently came across a unique and effective concept of Pureganic, which has developed 100% Organic and Natural tasty Agro-based superfoods, which I am happy to share and recommend to the esteemed readers of Parsi Times….

  • HPY Goes Online

    Adapting to the new normal, after having had to cancel last year’s summer workshop which had demanded much effort, this year, the HPY (the Holiday Programme for Youth) has decided to hold its program online. “For an Organising Committee used to dealing with unforeseen situations, this was particularly hard, but there was nothing we could…

  • હસો મારી સાથે

    મે મારા મિત્ર જીગા ને ફોન કર્યો : ભાઈ તારી મેરેજ એનીવરસરી ક્યારે છે? જીગો : ઉભો રે, વાસણ જ ધોઉ છું, લોટા પર તારીખ લખી હશે, જોઇ ને કહું. **** પોતા માટે સમય કાઢો. જીવનમાં શાંતિ આવશે !! પત્નીએ કીધું, એકલા પોતા માટે શું કામ? વાસણ, કપડાં,અને કચરા માટે પણ સમય કાઢો! **** એક…