ભગવાને રાખી ભકતની લાજ

એકવાર શિવાજી મહારાજ ભકત તુકારામના ભજન-કીર્તન સાંભળવા બેઠા હતા. તે આ પ્રસંગે ઔરંગઝેબ ત્યાં તેમને પકડવા પહોંચી ગયો કીર્તન મંડળીમાં પ્રવેશવાની તો તેનામાં શક્તિ ન હતી. જેથી બહાર ઉભા રહીને ઘેરો ઘાલ્યો અને શિવાજીના નીકળવાની વાટ જોતો ઉભો રહ્યો. સંત તુકારામ મહારાજે તેને ઉભેલો જોયો. તેમણે પ્રાર્થના કરી કે હે પ્રભુ આ વખતે શિવાજી પકડાય તો મારી અને તમારી બન્નેની આબરૂ જશે. હવે ભજનનો કાર્યક્રમ પૂરો થતા જેટલા માણસો બહાર નીકળ્યાં તે સર્વલોક ઓરંગઝેબને શિવાજીના રૂપમાં જ દેખાયા હવે ઔરંગઝેબ કોને પકડી શકે. વળી કોઈ પકડવા જાય તો તેના હાથ થંભીને અડીને જ જાય. આવા અલૌકીક ભજન કીર્તન તો તુકારામ જ કરી જાણે. પોતાના ભક્તની લાજ રાખવા ભગવાને તમામ ભજન કરવા આવનાર વ્યક્તિને શિવાજીના રૂપમાં દેખાડયા અને ભક્તની લાજ બચાવી લીધી.

Similar Posts

  • |

    Showers of Health and Happiness for You !!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is also a prominent Facilitator, Educator and Administrator, Physiotherapist (Sports & Manual Therapy), Corporate Trainer and Psychologist. He is dedicated to guiding clients to succeed while inspiring an insatiable passion for learning and helping all to…

  • WZCC (Pune) Holds Networking Night

    The Pune chapter of WZCC held its Quarterly Members’ Night on 16th February, 2019, at Hotel Panchratna. Packed to capacity, the evening began with Chairman Tehmasp Bharucha welcoming the members and guests. The RBL Bank, who partly sponsored the evening’s program, shared a well-received promotional presentation. Mahrukh Bharucha, the Immediate Past Chairperson, introduced the keynote…

  • The Ascension Of The Last Sasanian King Yazdezerd III To The Throne

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] The 16th of June marks a very significant day for Zoroastrians all over the world. This is the day when the last Sasanian Emperor, Yazdezerd Sheheryar (Yazdezerd III), ascended the throne, at Istakhra, in the year 632, on Roj Ardibahesht, Mah Aspandad, at the tender age of sixteen years. Since our Shahenshahi calendar starts…

  • મારી જૂની યાદો

    આજે કબાટમાંથી પચ્ચીસ પૈસાનો જુનો સિક્કો મળ્યો, જાણે ખોવાયલા બાળપણનો એક હિસ્સો મળ્યો, શું નહિ મળતું હતું એ પચ્ચીસનાં સિક્કામાં? ચોકથી સ્કુલ સુધી બસની રીટર્ન ટીકીટ મળતી હતી, આખું જમરૂખ ને ઢગલા બંધ કેરીની ચીરીઓ મળતી હતી, લીલી વરીયાળી, બોર આવલાની લિજ્જત મળતી હતી, રંગબેરંગી પીપરમીંટ ચોકલેટ, ને ચૂરણની ગોળીઓ મળતી હતી, અર્ધો કલાક ભાડેથી…

  • હસો મારી સાથે

    મેં સૂર્યને પૂછ્યું વર્ષા આવે છે, ત્યારે તું કેમ છુપાઈ જાય છે?? સૂરજે કહ્યું, લેડીઝ જોડે કોણ ખોટી માથાકૂટ કરે. *** એક બહેન પાડોશમાં મળવા ગયા. કલાકેક ગપ્પા માર્યા . ચ્હા પાણી થયા. પછી જતાં જતાં કહેતા ગયા કે મને કોરોના ના કારણે ડોક્ટરે 14 દિવસ કોરંટાઇન રહેવાનું કહ્યું છે તો થયું લાવને જતાં પહેલાં…