જમ્યા બાદ પેટ ભારે

ઘણી વ્યકિતઓને જમ્યા બાદ પેટ ભારે થઈ જવાની ફરિયાદ હોય છે. સાધારણ રીતે આ ફરિયાદ હોય તો તેના માટે ખાસ કોઈ તબીબી સારવાર નથી હોતી. આ માટે કોઈ દવા નથી. પરંતુ જેને ફરિયાદ હોય છે તે એક પ્રકારની હેરાનગતિ જરૂર ભોગવે છે. આ ફરિયાદમાં એક સાવ સરળ અને સફળ ઈલાજ કરવો જોઈએ. લીંબુના રસમાં વરિયાળી પલાળી રાખવી. જમ્યા બાદ એ પલાળી રાખેલી વરીયાળી ચાવી-ચાવીને આવશ્યકતાનુસાર ખાવી. આવું નિયમીત કરવાથી ફરિયાદ મટવા લાગે છે.

Similar Posts

  • હસો મારી સાથે

    એક મિત્રને વેલણથી બચવા માટે મેં સલાહ આપી કે, રોટીમેકર લઇ લે. 5-6 દિવસ પછી એનો ફોન આવ્યો વોશીંગ મશીન કઈ કંપનીનું સારું આવે છે? હવે તો ધોકા મારે છે. *** દર્દી: હું તો એટલો મોદી ભક્ત થઈ ગયો છું ને કે મારા શરીરમાં એક જગ્યાએ નાનું કમળ ઉગ્યું છે. ડોકટર: અરે ગધેડા, એ કમળ…

  • ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

    મરહુમ કેખશ‚ કાબરાજી તેમજ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લેજ જતા હતા. કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળીના સ્થાપક અને ગાયક તરીકે, તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ફાએશ હતી કે મરહુમની હાજરી કોઈબી નાટકશાળામાં ખેલાડીઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠૂંઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલુ માન આપી વર્તતા હતા. તમાશબીન…

  • Tinaz Mistry Shines At SGFI Chess Championship

    Vadodara’s 13-year-old, Tinaz Mistry bagged a ‘Bronze’ medal at the National School Games Chess Championship held at Warangal, Telangana, on 14th November, 2017. Representing Gujarat in the Under-14 category with her team at the 63rd School Games Federation of India (SGFI) competition, Tinaz also bagged a ‘Silver’ medal for the board prize for her individual…

  • ગાહો વિશે

    ગાહોની કુદરતમાં જગા શું છે, તેઓને ભરવાનો ફાયદો શું છે તે જોઈએ. નીસ્તી-ગેતીને હાડમંદ કહે છે એટલે તેઓ જમીન થામ, દીઠ કે અણદીઠ રીતનું રાખે છે, કે જેની ઉપર આસમાનનો ઘેરાવો છે અને જેઓની વચમાં વાતાવરણ છે અને જમીન-વાયુ-આસમાનની ઉપર વખતનો દોર ચાલુ છે. આ આખી નીસ્તીની હદ છે. આવી હદ દોરનારને એટલે નીસ્તીની સીમાના…