ગ્લોબલ વર્કિંગ ગ્રુપ, સિનિયર સિટીઝન્સ મોબેદસના કલ્યાણ માટે સૂચિત યોજના

ગ્લોબલ વર્કિંગ ગ્રુપ તેમની વાર્ષિક મિટીંગમાં મોબેદસને નાણાકીય ટેકો આપવાનું નકકી કર્યુ છે. જેઓ આપણા કોમની આધ્યાત્મિક જરૂરિયાતોને વળગી રહ્યા છે, કમનસીબે તેમની વૃધ્ધાવસ્થામાં આર્થિક પડકારોના સંજોગોમાં પણ અસ્તિત્વ જાળવી રાખેલ છે.

ધી ઝોરોસ્ટ્રીયન ચેરીટી ફંડઝ ઓફ હોંગકોંગ, કેન્ટોન એન્ડ મકાઉ એ પહેલ કરી અને સફળતાપૂર્વત વિદેશ આધારિક કોર્પોરેટને આ દરખાસ્ત માટેની નાણાકીય સહાય માટે વિશ્ર્વાસમાં લીધા છે.

આ માટે નાણાકીય મદદ માટે નકકી કરવામાં આવ્યું છે કે:

  1. આર્થિક રીતે નબળા મોબેદ દંપત્તિ (કપલ) અથવા અપરિણિત (સીંગલ) મોબેદ અથવા વિધુર મોબેદ, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કે જેમની કુલ માસિક આવક રૂા. 50,000થી ઓછી હોય.
  2. આર્થિક રીતે નબળા મોબેદના વિધવા સ્ત્રી, 60 વર્ષ કે તેથી વધુ ઉમરના કે જેમની કુલ માસિક આવક રૂા. 25000થી ઓછી હોય.

ધી ઠણઘ ટ્રસ્ટ ફંડસને મોબેદસની પેન ઈન્ડિયા ની યાદીનું સંકલન કરવા માટે વિનંતી કરવામાં આવેલ છે, જે મુજબ ઉપરોકત દર્શાવલ માપદંડને પાત્ર અને જેઓ મદદ મેળવવા ઈચ્છા રાખતા હોય, તેઓને ત્રિમાસિક ધોરણે મદદ વહેંચવામાં આવશે.

રસ ધરાવતા અરજદારોના બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ, બેન્ક પાસબુક અને અન્ય સંબંધિત દસ્તાવેજો ચકાસણી માટે જરૂરી છે.

જાન્યુઆરી/માર્ચ 2019ના ત્રિમાસિક સમયગાળાથી આ યોજનાને શરૂ કરવાનો ઈરાદો હોય, ઉપર જણાવેલ પાત્રતા ધરાવતા અને આર્થિક મદદ મેળવવામાં રસ ધરાવતા; મોબેદ કપલ અથવા અપરિણિત મોબેદ અથવા વિધુર મોબેદ અથવા મોબેદના વિધવા સ્ત્રી તુરતજ ઉંમર, આવક દર્શાવી અને દરેક અરજદારના બે ફોટોગ્રાપસ સાથે નીચે દર્શાવેલ સરનામા પર મહેરબાની કરી 30મી નવેમ્બર, 2018 પહેલા  માળે તે રીતે લેખિત માહિતી મોકલો:

ધ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ,

સી-1, હર્મસ હાઉસ, મામા પરમાનંદ માર્ગ,

ઓપેરા હાઉસ, મુંબઈ 400004.

Similar Posts

  • યથા

    ઈતિહાસના અમુક તબક્કે, એલેકઝાન્ડરે પર્સીપોલિસની મહાન લાઇબ્રેરીઓને લૂંટી અને તેમાં રહેલા અમૂલ્ય ગ્રંથોનો નાશ કર્યો હતો. દારૂના નશાના આક્રોશમાં તે 21 પવિત્ર નાસ્કનો નાશ કરવામાં સફળ રહ્યો. નાસ્ક પ્રાચીન શાણપણ અને જ્ઞાનને બદલી ન શકાય તેવા પુસ્તકો હતા જેણે સમય, અવકાશ અને શક્તિને વટાવી દીધી હતી. તેઓ આપણા ગહન વિશ્ર્વાસના પાયા હતા. અને કદાચ આ…

  • આહારમાં ઉપરથી કાચું તેલ!

    ઘણી વ્યક્તિઓ આહારમાં, ઉપરથી કાચું તેલ લેતી હોય છે! પ્રશ્ર્ન થાય કે શા માટે? તો એનો ઉત્તર છે કે…કાચું તેલ વાસ્તવમાં વાયુનાશક છે. જે આહાર વાયડો એટલે કે, વાયુ કરી શકે તેવો હોય તેવા જ આહારમાં સામાન્ય રીતે, કાચું તેલ નાખી એ ખવાય છે! ચોળા-વાલ-વટાણા- ઢોકળી-ખમણ-ઢોકળા-બાફેલા મૂઠિયાં- ખારી રાબ વગેરે સામાન્ય રીતે વાયુ કરે છે…

  • A Boost To A Noble Cause

    Earlier on different occasions, Parsi Times highlighted the work of fellow Zoroastrians who come together and volunteer to clean up and beautify our various Agiaries and Atash Behrams. An appeal was also made to the community to donate cleaning equipments and instruments which not only help speed up the cleaning process but also curb expenses….

  • Khordad – Celebrating The Spirit Of Perfection!

    Today, 15th October, 2022 (Roj Hormazd, Mah Khordad) and 20th October will be the parab of Khordad (Roj Khordad, Mah Khordad) according to the Shehenshahi Calendar. Khordad is the third month of the Zoroastrian calendar and it brings blessings of purity and perfection. Khordad (Avesta Haurvatat) is not only an Amesha Spenta presiding over the purifying waters, it also embodies…

  • |

    Upper Crossed Syndrome

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. You can connect with him at: daneshchinoy@gmail.com] [/otw_shortcode_info_box] Do you find that you’re always being asked to sit up straight? Do you…