બાલદિનની શરૂઆત કેવી રીતે થઈ?

14મી નવેમ્બરે ચાચા નેહરૂનો જન્મદિન છે. આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય છે. પણ બાળદિવસ માત્ર ભારતમાં જ નહી જુદા-જુદા તારીખોમાં ઉજવાય છે. જાણો કેવી રીતે થઈ શરૂઆત.

ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોથી ખૂબ પ્રેમ કરતા હતા આથી બાલ દિવસ ઉજવવા માટે એમના જન્મદિવસને પસંદ કરવામાં આવ્યો.

1954માં દુનિયામાં બાળ દિવસને માન્યતા મળી. જુદા-જુદા દેશોમાં બાલદિન જુદા જુદા દિવસે ઉજવાય છે.  ઘણા દેશ આ દિવસને આ વાતની યાદ અપાવે છે. 1950થી બાળ સંરક્ષણ દિવસ એટલે 1 જૂન પણ ઘણા દેશોમાં બાળ દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ આ વાતની યાદ આપે છે કે બાળકો ખાસ છે બાળકોના સારા ભવિષ્ય માટે એમની મૂળ જરૂરતો અને વળતરની જરૂરતોને ખૂબ ખાસ બનાવું જરૂરી છે. આ દિવસ બાળકોને ઉચિત જીવન આપવાની યાદ અપાવે છે.

Similar Posts

  • WZCC – Pune Celebrate Member’s Nite

    The Pune Chapter of World Zarathushti Chamber of Commerce (WZCC) held a packed, gala Members’ Nite, on 18th June, 2022, at a hotel. The members met after a gap of over two years due to pandemic restrictions and enjoyed the almost 4-hour long event, relishing fine conversations, cocktails and cuisine. Attending dignitaries included WZCC Global…

  • Caption This – 18th June

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 22nd June 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • ખોરદાદ સાલ મુબારક

    પારસી સમુદાયમાં ભગવાન ઝોરાસ્ટરના જન્મદિનને નાનું નવું વરસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે તેમને પહેલા પયગંબર તરીકે ઓળખીયે છીએ. જેમણે આપણને નૈતિક ધર્મ માટે દિશા આપી હતી આજે આપણો સમુદાય ભલે સૌથી નાનો હોય પણ ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ ભજવનાર આપણે પારસીઓ જ હતા. આદિવાસીઓની જાદુઈવિધીના પ્રભાવથી ઘેરાયેલા લોકોને છોડાવી અને એકમાત્ર ઈશ્ર્વર અહુરામઝદાને…

  • Calcutta HC Allows Live Streaming Of Parsi Hearing

    For the first time in its history, on 12th February, 2020, the Calcutta High Court allowed the live streaming of proceedings in a case seeking entry of children, born to inter-married Parsi women, into a fire temple. Seeking permission for live streaming of these proceedings, Parsi Zoroastrian Association of Calcutta (PZAC) lawyer, Phiroze Edulji submitted…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    31st October – 06th November, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હવે તો તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે. ગુરૂ તમારા રાશિના માલિક મંગળનો મિત્ર હોવાથી તમારા રિસાયેલા મિત્રો ફરી તમારી સાથે ફ્રેન્ડશીપ બાધવા તૈયાર થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ…