પાઈનેપલ અપસાઈડ ડાઉન કેક

સામગ્રી: 1 1/2 કપ મેંદો, 3 ઈંડા, 1 કપ ખાંડ, 3/4 કપ માખણ, 1 1/2 ચમચી બેકિંગ પાઉડર, ચપટી મીઠો સોડા, ચપટી મીઠું, 6 અનાનસના ગોળ ટુકડા (ડબ્બામાંના), 3 ચમચા ખાંડ, 6 ચેરી.

રીત: સોડા, મીઠું, બેકિંગ પાઉડર અને મેંદો ચાળી લો. ખાંડ, માખણ અને ઈંડાં બરાબર ફીણીને મેંદામાં મિક્સ કરો. પછી પાંચ-સાત મિનિટ બરાબર ફીણો.

કેકનું બેટર ટિનમાં ફેલાવી દો. દરેક ટિનમાં એક એક અનાનસનો ટુકડો મૂકો અને વચ્ચે ચેરી મૂકો. ગરમ ઓવનમાં 170 ડિગ્રી સેન્ટિગ્રેડ પર 35 થી 40  મિનિટ બેક કરો. એક સળિયો નાખી ચેક કરો. જો ચોંટે તો થોડી વધુ વાર ઓવનમાં રાખો. બધી કેક પ્લેટમાં ઊંધી કરી દો. ગરમ અથવા ઠંડી પીરસો.

Similar Posts

  • Khorshed Yasht – I (The Yasht Series)

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • Parsi Pride

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times continues to celebrate the successes of our young adults who have done exceedingly well in their academic performances in the Board exams across schools and colleges in India. Kudos to all our bright sparks who make our community proud![/otw_shortcode_info_box] A Khush Khushnum! 15-year-old Khushnum Daruwalla from St. Annes High School, Colaba…

  • Your Moonsign Janam Rashi This Week –
    15th July, 2017 – 21st July, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી નાનું એક્સિડન્ટ થઈ જાય તેવા  ગ્રહો છે, વાહન સંભાળીને ચલાવજો. ઉતરતી મંગળની દિનદશા ભાઈ બહેનમાં  મતભેદ પડાવી દેશે. તમારી વાણી ઉપર સંયમ રાખજો. તમારૂં બોલવાનું બીજાને નહીં ગમે તે વાત ધ્યાનમાં રાખીને ફેમિલી મેમ્બર સાથે ઓછું…

  • Know Your Bombay

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you lesser known, amusing facts about our beloved Bombay. Explore this city’s history with these informational nuggets![/otw_shortcode_info_box] Keneseth Eliyahoo Synagogue: The Jewish prayer house and heritage edifice, Keneseth Eliyahoo Synagogue, is located in Mumbai’s Fort area. The old orthodox synagogue, designed by famous architects – Gostling and Morris, is painted…