હસો મારી સાથે

મધર્સ ડે સેલીબ્રેટ કર્યો ને આજે મમ્મીની બહુ યાદ આવી.
હું નાનો હતો ત્યારે કોઈ પણ લેડી મારાં વખાણ કરે એટલે મમ્મી એને કહેતી ચાર દિવસ રાખી જુઓ તમારે ત્યાં, પછી ખબર પડશે.
આજે વાઇફની બહેનપણી ઘરે આવી હતી મને ઘરકામ કરતો જોઇને બોલી
‘કેટલાં સારા છે તારા હસબંડ’.
વાઇફ એક અક્ષર પણ મોઢામાંથી ના બોલી.
માં તે માં જ.

Similar Posts

  • Tragic Accident At Udvada Station

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Vada Dasturji Khurshed Dastoor and Dinshaw Tamboly Step In.[/otw_shortcode_info_box] On 15th September, 2017, caretaker of Udvada Museum, Aspi Sepoy, met with a tragic accident at the Udvada railway station, when he was trying to board the ‘Firozpur Janta’, but slipped and fell on the tracks under the train, crushing his legs. He was…

  • ઉદવાડામાં ચોરીઓ ચાલુજ…

    ઉદવાડામાં 10મી ડિસેમ્બર, 2019 ના રોજ લૂંટફાટ અને ઘરફોડ ચોરીના પ્રયાસની ઝડપી ગતિને ધ્યાનમાં રાખીને, ઉદવાડાના જીમખાના રોડ પર સ્થિત સી વ્યૂ કાપડિયા બંગલા ખાતે હજી એક અન્ય નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બંગલો, જે મેહેરનોશ કાપડિયાનો છે, હાલમાં ટાટા ગ્રુપના કર્મચારીઓ માટે હોલીડે હોમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હોલિડે હોમ હોવાને કારણે…

  • મહુવા પારસી અંજુમન હસ્તક નવજોત તથા સન્માન કાર્યક્રમ

    મહુવા પારસી અંજુમનની અગિયારીના હાલના સેવક મહેરઝાદ જીવાસાની દીકરી પરીઝાદ હાલમાં પીટીટ સ્કૂલ બાન્દરા મુંબઈ ખાતે શિક્ષણ લે છે. પરિઝાદની શુભ નવજોતની પવિત્ર ક્રિયા અંજુમન હસ્તક થાય એવી ટ્રસ્ટી મંડળની ઈચ્છા હતી અને તે પ્રમાણે અગિયારીના હોલમાં નવજોતની ક્રિયા રવિવાર તારીખ ૮-૫-૨૦૧૬ના દિને હાવન ગેહમાં કરવામાં આવી હતી. મલેસર બહેદીન અંજુમન, નવસારીની અગિયારીના બે મોબેદ…

  • ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

    સામાન્ય રીતે કહેવાતું કે મરહુમ કેખશ‚ કાબરાજી તેમ જ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લે જ જતા કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળની સ્થાપક અને ગાયક તરીકે તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ખાએશ હતી કે મરહુમની હાજરી કોઈ પણ નાટકશાળામાં ખેલાડીઓને તેઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠુઠી તો કાબરાજીને પોતાના…

  • અમારો જૂનો જમાનો!

    ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે…!! અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય! અને ભણવાનો તણાવ? પેન્સિલના પાછલો હિસ્સો…

  • A Fun Mela-Vedo By ‘The Super Silvers’

    On 17th November, 2018, Rustom Baug’s Senior Citizens group (supported by Rustom Baug Association and SNWMP), held the annual Mela-vedo at the SNWMP lawns. As the name suggests, it was a combination of ‘Mela’ with food, fun and entertainment and a get-together’ (Mela-vedo’), which awarded prizes to children for the Prayer, Art and Elocution contests,…