સુરતના હમદીનોને અપીલ

સુરતમાં તથા સુરતની આસપાસનાં ગામોમાં વસતા હમદીનોને જણાવવાનું કે કોરોના વાયરસની દુનિયાભરમાં ફેલાયેલી મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન જેવા જરૂરી અને યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. સુરત પારસી પંચાયતની કોમના જરૂરીયાત હમદીનોને મદદરૂપ થવાની નીતીના એક ભાગરૂપે સુરત પારસી પંચાયતના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવે છે કે જે પણ હમદીન સીનીયર સીટીઝન કે બુઝુર્ગ જોડું વિગેરે જેઓ કોઈના પણ આધાર વિના એકલા રહેતા હોય અને એમને જો માંદગી બાબત હોસ્પિટલમાં જરૂર પડયે દાખલ કરવા બાબત કે જમવા બાબતની જેવી વિગેરે તકલીફ કે સમસ્યા હોય તો પંચાયત ઓફીસના નીચે જણાવેલા કર્મચારીઓનો સંપર્ક કરવો જેથી લોકડાઉન સમય ગાળામાં સરકારના હુકુમો / સુચનોનો સંપુર્ણપણે અમલ કરી તેની મર્યાદામાં રહી હમદીનોની સમસ્યાનો ઉકેલ લાવવાનો હાલના સંજોગોમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં આવશે.
રોહીન્ટન મહેતા 7874080828/9223395255
સોલી વાડીયા 9825261619
નેરીયોસંગ બીલ્લીમોર્યા 9979111062/7984438262.

Similar Posts

  • બાઈ મોટલીબાઈ માણેકજી વાડિયા

    ૨૪મી મે ૧૮૯૭માં જ્યારે મોટલીબાઈ માણેકજી વાડિયા મરણ પામ્યા ત્યારે જરથોસ્તી સમુદાયના ઈતિહાસમાં પહેલીવાર પંચાયતે હેવાલ માટે બેઠક બોલાવી હતી. ૧૮૧૧ની ૩૦મી ઓકટોબરે મોટલીબાઈનો જન્મ થયો હતો. ઓગણીસ બાળકોમાં ફકત તેઓજ જીવંત રહ્યા હતા. એમણે યુવાન વયે તેમના પિતરાઈ માણેકજી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ઉંમરના ૨૬માં વર્ષે જ તે વિધવા બન્યાં હતાં. તેમના બે…

  • In The Spotlight: URVAZI KOTWAL

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] In the news for her pivotal role in the hit ongoing web series – Flesh (ErosNow) – actor and model – Urvazi Kotwal has received much appreciation for her role by the masses and the critics. Parsi Times shares a tête-à-tête with Urvazi in our column, ‘In The Spotlight’, which cheers for…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] January (Lucky No. 1; Lucky Card: Magician): This is a very good time to start new partnerships. You will be in a position of power and authority. Make the best and most…

  • Silent Protest Against Elevation Of Metro Line 2B

    The Metro 2B Line, which is planned from Bandra to D. N Nagar and is proposed to be elevated, has come under protest from concerned citizens, who say that the Metro 2B should go underground, in the best interest of Mumbai city. An Underground Metro is expandable, inter-connectable, requires no acquisition of real estate, no…

  • લવ યુ જીંદગી

    58 વર્ષની વયે કાલ મેં 57 વર્ષની પત્નીને કહ્યું, ચાલને, થપ્પો રમીએ. પત્નીએ કહ્યું, હાય, હાય, તમેય શું બાળક જેવી વાત કરો છો?? આ ઉંમર કંઈ થપ્પો રમવાની છે! મે કહયુ: મને તારી સાથે થપ્પો રમવાનું ખૂબ મન થયું છે. આજે ઘરમાં આપણા બે સિવાય કોઈ નથી. ચાલને થપ્પો રમી લઈએ. પત્નીએ પહેલો દાવ લીધો….

  • Tata To Make F-16s In India In Partnership With Lockheed Martin

    Tata Advanced Systems Ltd and American defence supplier Lockheed Martin Corp. have signed an agreement to manufacture F-16 fighter jets in India, ahead of the government’s plan to buy more fighter jets. India is likely to need 200 more fighter planes and has sought proposals for single-engine craft. The deal comes days ahead of Prime…