આરમીન મોદીને વર્લ્ડ લિટરસી સમિટ 2020 આલ્બર્ટ શ્વેત્ઝર મેડલ એનાયત કરવામાં આવ્યો

આરમીન મોદીને તા. 18 મી એપ્રિલ, 2020 ના રોજ, ભારતની શિક્ષણ અને સાક્ષરતાના ક્ષેત્રમાં તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને સમુદાયની વિસ્તૃત સેવા – બંનેના સ્વીકાર તરીકે, ‘વર્લ્ડ લિટરસી સમિટ 2020’માં, પ્રતિષ્ઠિત આલ્બર્ટ શ્વેત્ઝર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. વૈશ્વિક લોકડાઉનને ધ્યાનમાં રાખીને આ વર્ષે સમિટ એવોર્ડ સમારોહ ઓનલાઈન યોજાયો હતો.
આરમીન મોદી, ભારતના મહારાષ્ટ્ર રાજ્યના પૂના જિલ્લાના દસ ગામોમાં ગ્રામીણ મહિલાઓ અને છોકરીઓને શિક્ષિત અને સશક્તિકરણ કરતી સંસ્થા, ‘આસ્તા નો કાઇ’ના સ્થાપક છે. 1998 થી, ભારતમાં ગ્રામીણ મહિલાઓને ઉત્સાહિત કરવા તરફ આરમીનના નોંધપાત્ર પ્રયત્નોથી સેંકડો કિશોરીઓનાં શૈક્ષણિક પરિણામોને સુધારવામાં મદદ મળી છે.
2020 આલ્બર્ટ શ્વેત્ઝર મેડાલિસ્ટ આરમીન મોદીએ જણાવ્યું હતું કે, ‘ગરીબી અને નિરક્ષરતાના મુદ્દાઓ ફક્ત એકલા ગરીબ અને હાંસિયામાં ધકેલી દેવાની સમસ્યાઓ નથી, પરંતુ સાર્વત્રિક મુદ્દાઓ છે કે જેની ચિંતા બધાને છે.’

Similar Posts

  • Chef Anaida Brings Persian Food To Powai!

    . Popstar-turned-chef Anaida Parvaneh is an ardent practitioner of multiple arts – music, choreography, painting, culinary arts, meditation and yoga. Her art is a tryst of finding herself and this time, it is her work with the food that has been flying high. At the Powai outlet of SodaBottleOpenerwala, an Iranian-style Parsi restaurant, you will…

  • Mehernosh Bamboat Ranks 7th At ‘20th AMAC 2017’

    40-year-old Mehernosh Bamboat secured the 2nd position in the semi-finals and 7th position in finals in 100 m Run at the ‘20th Asian Masters Athletic Championship 2017’(AMAC) held in Rugao, Jiangsu, China, from 24th to 28th September, 2017. Competing with over 1000 athletes participating from 52 countries, Mehernosh was chosen to represent India after securing…

  • રાજકુંવર રાજમહેલ પહોંચી ગયો

    શાહજાદાએ રાજકુંવરીની આગતાસ્વાગતાનો બરાબર બંદોબસ્ત કર્યો. પછી ત્યાંથી એક ઘોડો લઈ તેના પર સવાર થઈ તે પોતાની રાજધાનીના શહેર તરફ પોતાના માતપિતાને મળવા ચાલ્યો. રસ્તે તેને જીવતો પાછો ફેરેલો જોઈ લોકો ખુશાલીના પોકારો કરતા હતા. પોતાનો પ્યારો શાહજાદો ખુશખુશાલ અને સલામત છે એ ખબર વીગળીવેગે શિરાઝની પ્રજામાં ફેલાઈ ગઈ. રાજકુંવર તો ઝપાટાબંધ ઘોડો દોડાવતો રાજમહેલ…

  • The Lion King

    CGI-created wildlife, in all its glory, comes alive in the opening frames of The Lion King, exactly 25 years after the earlier version was exhibited to awestruck audiences worldwide. The occasion – Simba, the month-old lion cub, and the newly anointed heir to Pride Lands, is greeted with obeisance by his father, King Musafa’s subjects….

  • સુનાવાલા અગિયારીનું નવીનીકરણ

    15મી ફેબ્રુઆરી, 2020ને દિને માહિમની શેઠ એદલજી રૂસ્તમજી સુનાવાલા અગિયારી, ઇતિહાસમાં એક સીમા ચિહ્નરૂપ બન્યું. લગભગ પચાસ વર્ષ પછી, અગિયારીના મુખ્ય જોડાણવાળી ઇમારતોના વિસ્તૃત નવીનીકરણ હાથ ધરવામાં આવ્યા. જેમાં હવે સુસંસ્કૃત આંતરિક અને ભવ્ય બાહ્ય છે – શાપુરજી પાલનજી અને કંપનીના અધ્યક્ષ અને ડિરેક્ટર્સના મહાન યોગદાન બદલ આભાર. અગિયારી રચનાત્મક રીતે મજબૂત અને સૌંદર્યલક્ષી રીતે…