કોરોના યુગમાં પોઝીટીવ રીપોર્ટ

સવારે 6 વાગ્યે મારા પાડોશીએ મારી બાઇકની ચાવી માંગી કહ્યું ‘મારે લેબમાંથી રિપોર્ટ લાવવાની જરૂર છે.’
મેં કહ્યું, ‘ઠીક છે ભાઈ લઈ જાઓ.’
થોડા સમય પછી, પડોશી રિપોર્ટ લીધા પછી પાછો આવ્યો, મને ચાવી આપી અને મને ગળે લગાવી અને ખૂબ ખૂબ આભાર કહીને તેના ઘરે ગયો. ગેટ પર ઉભો રહ્યો અને તેની પત્નીને કહેવા લાગ્યો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે!
જ્યારે આ વાત મારા કાને પડી ત્યારે હું ગભરાઈ ગયો ડરીને, મેં સેનિટાઈઝરથી મારા હાથ સાફ કર્યા, પછી સર્ફથી બે વાર બાઇક ધોઈ, મને યાદ આવ્યું કે તેણે મને આલિંગન પણ આપ્યું, મેં મનમાં વિચાર્યું હું કામથી ગયો મને પણ કરોના થયો. પછી મેં ડેટોલ સાબૂથી ઘસી ઘસી નહાયું એક ખૂણામાં બેઠા બેઠા બાથરૂમમાંજ શોક કર્યો.
થોડા સમય પછી મેં પાડોશીને ફોન કર્યો અને કહ્યું, ભાઈ, જો તમારો રીપોર્ટ પોઝીટીવ આવ્યો તો મને એક વાર કહેવું તો હતુ. હું બચી ગયો હોત.
પાડોશી મોટેથી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો તે પોઝીટી રીપોર્ટ?
તે મારી પત્નીની ગર્ભાવસ્થાનો રિપોર્ટ હતો, જે પોઝીટીવ આવ્યો છે! બધું થોડું કરોના છે!

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    12 November – 18 November 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે ભલાઈના કામો કરવામાં સફળ થશો. બીજાના મદદગાર બની શકશો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી શકશો.સાથે સાથે એમની જે જરૂરત હશે તેવી રીતે મદદ કરવામાં સફળ થશો. આ અઠવાડિયામાં નાણાકીય ફાયદો થવાના પુરા ચાન્સ છે. દરરોજ નસરોશ યશ્તથ…

  • Hanosh Santok Appointed Asst. CEO of ZCBL

    Hanosh S. Santok, Sr. Chief Manager of Zoroastrian Cooperative Bank (ZCBL), has been promoted to Assistant Chief Executive Officer of the Bank. Having dedicated over two decades of his life to the bank and contributed greatly to its progress, Hanosh shared with Parsi Times, “Hard work will always eventually bear fruit. I’m proud to be…

  • Patience Is The Key

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] With over a decade of experience and success in the field of finance and investing, leading Financial Consultant, Mehran Felfeli, owner of the investment consultancy firm, Ethix, tells us to keep calm and not make brash decisions or react impulsively to the volatile market conditions. [/otw_shortcode_info_box] The Equity market has been limping…

  • Don’t Miss The Artie’s Festival By NCPA!

    The NCPA presents the Artie’s Festival which will celebrate its 20th edition this month over two days – Tuesday, 21st November (Experimental Theatre) and Wednesday, 22nd November (Tata Theatre) at 7:00pm. The Artie’s are a group of internationally-renowned musicians who come together based on their passion for chamber music and the will to share it…

  • જીવંત માણસ સિન્ડોમ

    ઓફિસની પાર્ટી થયા પછી સાગર ઘરે જતો હતો. પાર્ટી રાત્રે 12.30વાગ્યા સુધી ચાલી હતી. સાગર બે બીયર પીને ટુન થઈ ગયો હતો. ડીજે એકદમ મસ્ત હતો. સાગરને આજે નિશા સાથે ડાન્સ કરવા મળ્યો હતો તેના લીધે તે આજે આજે હવામાં ઝૂમી રહ્યો હતો. નીતિન: મને લાગે છે બીયર તને ચઢી ગઈ છે, તું કહે તો…

  • આજની વાનગી

    ચાઈનીઝ  વેજિટેબલ સામગ્રી: ૧૦ થી ૧૨ ફ્લાવરના મોટા ટુકડા, ૧ કેપ્ટિકમ, ૧૦ અધકચરી બાફેલી બેબીકોર્ન, ૬ થી ૭ સમારેલી ફણસી, ૨ ચમચી ઝીણું સમારેલું આદું, ૨ ચમચી ઝીણું સમારેલું લસણ, ૨ ચમચી ઝીણાં સમારેલાં લીલાં મરચાં, અડધો કપ ટોમેટો પ્યુરી, ૨ ચમચી કોર્નફ્લોર, ૨ ચમચા તેલ, મીઠું. રીત: એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો. એમાં…