દીવાલીના દિવસો મા સાફ સફાઈ ચાલુ હોઇ ત્યારે રાત્રે જમતી વખતે

પતિ: આ પરોઠા છે કે શું છે ?
પત્ની: આજે રસોડું સાફ કર્યુ તો ઘઉં ના લોટ સાથે વધેલો બાજરી, ચોખા, જુવાર, ચણા નો લોટ મિક્ષ કર્યો છે, મીસી રોટી સમજ્યા?
પતિ: આ શાક શેનુ છે ?
પત્ની: આજે ફ્રીજ સાફ કર્યુઁ, શાક રાખવાના ખાનામા તળિયા મા 2/4 રિંગણા, 4/5 ભીંડા 2/3 ટિન્ડોલા, કોબી, ફ્લાવર, મેથીની ભાજી વધીતી તે ભેગુ કર્યુ છે મિક્સ વેજિટેબલ
પતિ: અરે પણ શાક મા મસાલો શેનો નાખ્યો છે?
પત્ની: પાઉભાજી, સામ્ભાર વગેરે ના પેકેટમાં
થોડો થોડો મસાલો વધ્યો તો તે બધો નાખી દીધો.
પતિ: આ શાક નો રંગ કેમ સફેદ છે ?
પત્ની: મલાઈ માર કે…!!

Similar Posts

  • Nature’s Nasty Nudge

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.[/otw_shortcode_info_box] Welcome, dearest world, to 2020! Fearful, anxious, panic stricken – are we? Think back, to how long we have been plundering, corrupting and marauding it!…

  • Your Moonsign Janam Rashi This Week –
    17 February, 2018 – 23 February, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ખર્ચાઓ ઓછા કરવાનો વિચાર કરશો ત્યાં ડબલ ખર્ચ થઈ જશે. તેમછતાં તમને અફસોસ નહીં થાય. ઓપોઝિટ સેકસની સહાયતાથી તમારા અટકેલા કામ પૂરા કરી શકશો. લગ્ન થઈ ગયેલા હશે તો ધણી-ધણીયાણીમાં પ્રેમ ખૂબ જ વધી જશે. રોજબરોજના…

  • Caption This – 26th June

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 30th June 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • Mehrzaad Mogrelia’s Debut Anthology Receives Recognition

    In July 2020, the young and inspiring author, Mehrzaad Mogrelia, published his debut book, ‘A Quest Called Life’ – an anthology of poems depicting events, moments and people that influence and shape the direction of our lives. The book was well received and after a year of being published, has brought much recognition and awards…

  • Western Classical Music: Building Blocks For Beginners

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you our monthly column promoting Western Classical Music by leading connoisseur, Khushroo Suntook, Chairman of the National Centre for the Performing Arts (NCPA). Mr. Suntook re-acquaints you to the joys of this unparalleled form of music and invites us to relive its melodic splendour by taking us on a journey…

  • યંગ રાથેસ્ટાર્સને અભિનંદન

    દર વર્ષે દાદર, મુંબઇના યંગ રથેસ્ટાર્ર્સ સમિતિના સભ્યો ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ જરથોસ્તી પરિવારોને મદદ અને ટેકો આપવા માટે પહોંચે છે. 1942માં સ્થપાયેલ એન જી ઓ – યંગ રથેસ્ટાર્ર્સ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં તેના વાર્ષિક અનાજ વિતરણ દ્વારા 30 વર્ષથી સતત ઉત્કૃષ્ટ પરોપકારી સેવા પૂરી પાડી રહી છે. તાજેતરમાં જ આ ભલા સમરટિયન્સો દ્વારા અનાજવિતરણ…