હસો મારી સાથે

હે ભગવાન બોડી તો ના બનાવી શક્યા પણ, એન્ટીબોડી તો બનાવી દેજે.
***
બધા 2021ની એવી રીતે રાહ જોઈ રહ્યા છે જાણે કે 31મી ડિસેમ્બરે 2020ના રોજ રાત્રે 12.00 વાગ્યે કોરોના આવીને કહેશે… ’અચ્છા, તો મેં ચલતા હું, દુઆઓ મેં યાદ રખના.’
***
લગ્ન પહેલાં કહ્યું હતું કે છોકરો પાઈલોટ છે, પછી ખબર પડી કે લગ્નમાં ડ્રોન ઉડાડે છે.
***
રાજા હરીશચંદ્ર સદા સત્ય એટલે બોલી શકેલા કારણ કે એમની પત્ની તારામતીએ તૈયાર થઈને ક્યારેય એમને પૂછ્યું નહોતું કે હું આજે કેવી લાગુ છું?
***
એક ફાસ્ટફૂડની રેસ્ટોરન્ટ 30 નોકરીઓ પેદા કરે છે. 10 ડોક્ટર, 10 મેડિકલ સ્ટોર, 10 વજન ઘટાડવાવાળા.
***
બાળપણમાં મારી મમ્મીએ મારી એવી નજર ઉતારી હતી કે, આજ સુધી કોઈ છોકરીની મારા ઉપર નજર પડી નથી.
– હોશંગ શેઠના

Similar Posts

  • ‘Mahaudyog Sanman’ For Ratan Tata

    Ratan Tata was recently felicitated by the Government of Maharashtra with a special award for his contribution to the development of the state of Maharashtra, on 19th February, 2018. The Tata Group patriarch, who served as the Chairman for over three decades across two stints, was presented with the ‘Mahaudyog Sanman’ by Maharashtra Chief Minister,…

  • |

    Charging Your Hope Engine!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is also a prominent Facilitator, Educator and Administrator, Physiotherapist (Sports & Manual Therapy), Corporate Trainer and Psychologist. He is dedicated to guiding clients to succeed while inspiring an insatiable passion for learning and helping all to…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13th June – 19th June, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા દરેક કામમાં સફળતા મળશે. બીજાના મદદગાર થશો. ભવિષ્યમાં ફાયદો થાય તેવા પ્લાન બનાવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સારા સમાચાર મળવાના ચાન્સ છે. રોજના કામ ખુશીથી કરશો. દરરોજ 34મુ નામ  ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી …

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    22nd February – 28th February, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને કોઈ પણ બાબતની ચિંતા નહીં સતાવે. રોજના કામ વીજળીવેગે પૂરા કરી શકશો. મિત્રોથી ફાયદો થશે. ફેમિલી માટે કંઈ નવું કરી શકશો. જે પણ કામ કરશો તેમાં સફળતા મળો. મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. દરરોજ…