દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ (મુંબઇ)માં પ્રવેશ ખુલ્યા

અથોરનાન બાળકો માટે ધોરણ 1થી-4થા ધોરણ સુધી દાદર અથોરનાન મંડળ (એથોર્નન મંડળ દ્વારા સંચાલિત) જુન 2021 માટે નવા એડમીશન શરૂ કરવામાં આવ્યા છે.
નાવષર અને મરતાબની સંપૂર્ણ ધાર્મિક તાલીમ તથા એસએસસીનું એકેડેમીક એડ્યુકેશન ડીપીવાયએ સ્કુલમાં (કમ્પ્યુટર્સની તાલીમ સહિત) ધર્મ અને ઇરાની ઇતિહાસનું મૂળભૂત જ્ઞાન વિનામુલ્યે આપવામાં આવશે સાથે પૌષ્ટિક ખોરાક, આરામદાયક બોડિર્ંગ, અને ઘર જેવી સંભાળ
રાખવામાં આવશે.
પ્રવેશ ફોર્મ 1લી માર્ચ, 2021 સુધી ભરી અને સબમિટ કરવા જરૂરી છે. ધ પ્રિન્સીપાલ, દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ, 651-52, ફિરદૌસી રોડ, મંચેરજી જોશી પારસી કોલોની, દાદર, મુંબઇ 14. ટેલિફોન: 022-24138086. ઊળફશહ:શક્ષરજ્ઞઽમફમફફિવિંજ્ઞક્ષિફક્ષશક્ષતશિિીંંયિં.જ્ઞલિ
આ સંસ્થા દ્વારા આપવામાં આવતી અદભુત સુવિધાઓ મેળવવા માટે અથોરનાનના માતાપિતાને આમંત્રણ અપાયું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *