જીની ડોસા

સામગ્રીઓ: ઢોસાનું ખીરૂ બનાવવા 4 વાટકી ચોખામાં 1 વાટકી અળદની દાળ લઈ તેને ચાર કલાક પલાળી મૂકવી. ચાર કલાક પલાળ્યા પછી તેમાં અર્ધો કપ પોહા મીક્સ કરવા અને બારીક પીસી લેવું અને આખી રાત આથો લાવવા મૂકવું. 1 કપ ઢોસાનું ખીરુ, 1/2 કપ ગાજર, કેપ્સીકમ, ડુંગળી અને કોબીજ.
અન્ય સામગ્રીઓ : 1 ચમચી સાંભાર મસાલો, ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી સોયા સોસ, 2 ચમચી ડુંગળી અને બટાટાનું સ્ટફીંગ, 2 ચમચી માખણ, 2 ચમચી ટોમેટો કેચપ, 1 ચમચી મેયોનીસ, નમક સ્વાદ અનુસાર, 1 કયુબ ચીસ, દરેક ઢોસા માટે 2 ચમચી તેલ
રીત: નોન-સ્ટીક તવાને ગેસ પર ગરમ કરી, તવો ગરમ થઇ જાય ત્યારે તેમાં ઢોસાનું ખીરું રેડી બધીજ બાજુ સરખીરીતે ફેલાવી સરસ ઢોસાનો શેપ આપી દો. હવે તેના પર ડુંગળી, ગાજર, કેપ્સીકમ અને કોબીજ મૂકી તેના પર થોડું માખણ લગાઓ. ત્યારબાદ તેના પર બટાટા અને ડુંગળીનું સ્ટફીંગ મુકો.
હવે પર પર થોડો સોયા સોસ, લાલ મરચું પાવડર, નમક, સાંભાર મસાલો, મેયોનીસ, ટોમેટો કેચપ ઉમેરી ચમચીની મદદથી મિક્ષ કરી લો. હવે ગેસ ધીમો કરી, શાકભાજીઓને સરખી રીતેન 1-2 મિનીટ સુધી પકાઓ. જયારે ચીસ ઓગળવા લાગે ત્યારે ત્યારે આખા સ્ટફીંગને ઢોસા પર ફેલાવી, 1-2 મિનીટ સુધી પકાવી, તેને રોલ વાળી દો. પ્લેટમાં નાના પીસ કરી ચીઝ છીણી સર્વ કરો.

Similar Posts

  • હસો મારી સાથે

    ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિદેવને કહ્યું કે.. તમારે દરવર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.. એ મારો અધિકાર છે.. પતિદેવ બિચારા સરકારી નોકરીયાત.. એ કહે કે વ્હાલી.. એમ નહીં.. તું એક અરજી લખીને આપ.. પછી વિચારીશુ.. પત્ની કે કાંઈ વાંધો નહીં.. તેણે રજાની અરજી લખીને આપી.. ત્રીજા દિવસે પતિએ અરજી ઉપર…

  • Healing At Home With Taichi

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Tai chi is a 4000-year-old martial art and works on the integration of body, mind and soul, on the principal that every physical ailment stems from the mind and that a proper balance between mind and body can correct and prevent these issues. In our previous article, we discussed how the lungs store…

  • ખાંડ-સાકરને બદલે ગોળ કેમ?

    આહારમાં મીઠાશ માટે સામાન્ય રીતે ખાંડ-સાકર વગેરેને બદલે ગોળને વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ અપાય છે. કેમ કે, ગોળ વાસ્તવમાં ગુણકારી છે. સામાન્ય રીતે મીઠા પદાર્થો પચવામાં ભારે હોય છે, પણ ગોળ પચવામાં હલકો રહે છે. આ એક બહુ મોટું આશ્ર્ચર્ય છે! વળી ગોળ મીઠા હોઈને પિત્તનું-સિનગ્ધ હોઈને વાયુનું ગરમ હોઈને કફનું શમન કરે છે!…

  • YOUTH-SPEAK: Assume Less, Work Harder!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Our community’s youth today, are tomorrow’s community leaders, and it would be simply naïve to not hear out and understand the unique insights, issues, dilemmas and preferences that our new gen lives with and wishes to share with us. Parsi Times is delighted to launch ‘YOUTH-SPEAK’ – a platform for our Zoroastrian youth…

  • Popular Parsi Myths – Part VII

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you the continuation of yet another interesting series titled, ‘Popular Parsi Myths’, written by our Community luminary, Zoroastrian scholar and visionary, and a writer par excellence – Noshir H. Dadrawala. The object of this series is to shed the light of truth on myths and fables and sift the facts…

  • LCB And XYZ Celebrate Children’s Day

    The Lions Club of Bombay (Host), along with the support of the XYZ Foundation and its spirted tots, celebrated Children’s Day on 23rd November, 2019 at the Alexandra Girls’ English Institution, with a unique event which showcased the artistic and literary skills of children aged between 11 to 13 years, as also felicitated achievers. Club…