આહારમાં ઉપરથી કાચું તેલ!

ઘણી વ્યક્તિઓ આહારમાં, ઉપરથી કાચું તેલ લેતી હોય છે! પ્રશ્ર્ન થાય કે શા માટે? તો એનો ઉત્તર છે કે…કાચું તેલ વાસ્તવમાં વાયુનાશક છે. જે આહાર વાયડો એટલે કે, વાયુ કરી શકે તેવો હોય તેવા જ આહારમાં સામાન્ય રીતે, કાચું તેલ નાખી એ ખવાય છે! ચોળા-વાલ-વટાણા- ઢોકળી-ખમણ-ઢોકળા-બાફેલા મૂઠિયાં- ખારી રાબ વગેરે સામાન્ય રીતે વાયુ કરે છે તેથી, તેમની જોડે લોકો ખાસ કાચું તેલ નાખે છે ને ખાય છે. તમને જે આહારથી વાયુની દહેશત હોય તે આહારમાં શકય હોય ને ‚ચિકર લાગે તો કાચું તેલ નાખી ખાવાની સલાહ છે.

Similar Posts

  • માનવ મથાળાવાળા તથા પાંખવાળા ગોધાઓનું મહત્વ

    લોકો હંમેશાં પૂછે છે કે ઘણી અગિયારીઓની બહાર માનવ માથા સાથે પાંખવાળા ગોધાઓની જોડી શું સૂચવે છે અને તેનું મૂળ શું છે? સુમેરિયન મૂળ: શરૂ કરવા માટે, આ પૂતળાને ‘લામાસુ’ કહેવામાં આવે છે, અને તે પર્શિયન અથવા ઇરાની મૂળના નથી. પર્સિયનોએ તેને અગાઉની પરંતુ પડોશી સંસ્કૃતિમાંથી અપનાવ્યું હતું. આ પૌરાણિક એનિમેશનનું પ્રારંભિક ચિત્રણ મેસોપોટેમીયા (આધુનિક…

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    કેટલોક વખત વીત્યા બાદ પીરાન વજીરે સીઆવક્ષ આગળ અફ્રાસીઆબની બેટી ફીરંગીઝની તારીફ કીધી. તેણે કહ્યું કે નઅફ્રાસીઆબની બેટીઓમાં તે વડી છે અને તેણીના જેવી સુંદર ચેહરા અને બાલની બીજી કોઈ સ્ત્રી તું જોશે નહીં. કદમાં તેણી સીધ્ધાં સરવ કરતા ઉચી છે; તેણીના માથા ઉપર કાળી કસ્તુરીનું તાજ છે (એટલે તેણીના માથા પર કસ્તુરી જેવા ખુશબોદાર…

  • કાયમની કબજિયાત

    અમુક વ્યક્તિઓને ખાસ કારણોસર કબજિયાત થઈ આવતી હોય છે તો, અમુક વ્યક્તિઓને કાયમની કબજિયાત હોય છે. કાયની કબજિયાત કેમ મટે? દરરોજ જમવામાં એક ડુંગળી કાચી અચૂક હોવી જોઈએ. અને દરરોજ પાંદડાવાળા શાકભાજી ખાતાં રહેવું. બસ, આટલું નિયમીત રાખશો તો કયારેય કબજિયાત નહીં રહેશે. આ પ્રયોગ સાવ જ નિર્દોષ અને વ્યવહારૂ છે અને કાયમ થઈ શકે…

  • હસો મારી સાથે

    જ્યોતિષ: તમારી હસ્તરેખા કહે છે કે તમારા ઘર નીચે ખૂબ ધન છે, પણ તમને ઉપયોગમાં નહી આવે. છગન: સાવ સાચું, મારા ફ્લેટ નીચે જ યેસ બેંક છે.!! *** બોર્ડની પરીક્ષા આપવા જનાર મિત્રોને લંડનથી નિરવ મોદી, વિજય માલ્યા તથા લલિત મોદીનો એક નાનકડો શુભેચ્છા સંદેશ: મિત્રો જેટલુ આવડે એટલુ લખજો. બાકી જરાય ચિંતા ના કરતા…

  • કરિશ્માહ મહેરજીએ ગોલ્ડ મેડલ જીત્યો

    એલેકઝાન્ડરા ગર્લ્સ ઈંગ્લિશ ઇન્સ્ટિટ્યુશનની નવ વર્ષીય કરિશ્માહ મેહરજીએ તાજેતરમાં પુણેમાં ઝીગઝેગ સ્કેટિંગ મેરેથોનમાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં ભાગ લીધો હતો અને 7 ઓક્ટોબર, 2018ના રોજ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણીના સ્કૂલના વિદ્યાર્થીઓના જૂથ સાથે પ્રદર્શન કર્યા પછી, ટીમે એક કલાકના સમયગાળામાં બેલેન્સ ગુમાવ્યા વિના, ઝિગ-ઝેગ શૈલીમાં સ્કેટિંગનો રેકોર્ડ તોડ્યો હતો. કરિશ્માહના કોચ અકબર શેખ હેઠળ ટ્રેનિંગ…