સફળતા….

આપણા નસીબમાં બધું હોવું આપણા હાથમાં નથી પણ તે વસ્તુને આપણા નસીબમાંં લાવવાનો પ્રયત્ન કરવો એ આપણા હાથમાં છે. નસીબ પાસેથી વધારે અપેક્ષા ન રાખો. તમે નસીબ પાસેથી જેટલી વધુ અપેક્ષા રાખશો, તેટલા જ તમે નિરાશ થશો. મહેનતમાં વિશ્વાસ રાખો. તમને હંમેશા અપેક્ષા કરતા વધુ મળશે.
મહેનત એ ચાવી છે જે નસીબમાં ન હોય તેવી વસ્તુઓના દરવાજા ખોલે છે. પરંતુ મહેનતની ઉંમરમાં આરામ કરશો તો આરામની ઉંમરમાં પણ કામ કરવું પડશે. યાદ રાખો કે સફળતા જાતે ક્યારેય નહીં આવે. તમારે તેની પાસે જાતે જ જવું પડશે. જીવનમાં સફળ થનારા લોકોની સફળતાને જ ન જુઓ, પરંતુ તેઓએ જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, તેને પણ જુઓ. તમે તેમના કરતા વધુ સફળ થશો.

Similar Posts

  • |

    Shirin – 22 October 2016

    ‘ઓ ફીલ, કેટલી…કેટલી સુંદર ગાડી છે.’ તેણીની પાસે બેઠેલી લેડી પણ કેટલી સુંદર છે.’ તેણીની પાસે બેઠક લઈ સ્ટીયરીંગ વીલ પર પોતાનો એક હાથ મુકતા તે જવાને ખરાં જીગરથી કહી દીધું. પછી તે ગાડી આગળ ચાલી કેે તે બાળા ઠંડીથી ધ્રુજતી માલમ પડી કે તે આશકે માયાથી પૂછી લીધું. ‘શિરીન, તું કોટ નહીં લાવી આજે?…

  • Binaisha Chats with ‘North Stand Gang’ Members On AIR!

    ‘All India Radio’ (AIR)- ‘Akashvani Samvadita Mumbai’ channel brings you ‘Sports Magazine’ hosted by our very own Special PT Reporter and Sports personality – Binaisha M. Surti. Tune in to join her at 9:45 am IST, on Tuesday, 14th September, 2021, for an exciting ‘Fans Special Episode 2’, in continuation with the most loved group…

  • Alexandra School Celebrates ‘Musical’ Annual Day

    The Alexandra Girls’ English Institution commemorated its annual day on 16th December, 2019, at the St. Mary’s School Auditorium, amidst great fanfare. Attended by eminent educationists and Trustees of the school, the celebrations commenced with Principal Farrah Gustaspi, reiterating with great pride the achievements of the school’s students at various cultural, guiding and literary events,…

  • From the Editors Desk

    Let There Be Light! Dear Readers, The effervescent Festival of Lights is upon us, as our nation comes alive in the merry five-day festivities – namely Vak Baras (Vagh Baras being a misnomer); Dhan Teras, Kali Chaudash, Diwali and finally, New Year. Each day commemorates different attributes, via deities, that lead to one’s evolution and…

  • ઝોરાસ્ટ્રિયન જીવન જીવવું

    પારસીઓ વારંવાર એવું કહેતા સાંભળીએ છે કે તેઓને તેમના ધાર્મિક મૂળ પર ગર્વ છે. જો કે, શેરીમાં રહેતા સરેરાશ પારસીને જરથોસ્તી હોવાનો અર્થ શું છે તે પૂછવાનો પ્રયાસ કરો અને સંભવત તમે સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યોનો અતિ-સરળ અને સ્ટીરિયોટાઇપ સંદેશ સાંભળી શકો છો. જો કે આ સિદ્ધાંતો વિશ્વાસના મુખ્ય સ્તંભો બનાવે છે,…

  • યંગ રથેસ્તાર્સોની ગભરામણનું અસલ કારણ

    તા. 1લી જુલાઈ 2018ના દિને યંગ રથેસ્તારોએ ઘરની આવશ્યક વસ્તુ તથા અનાજ આપવા ફોર્મ વિતરણ કરવાનું નકકી કરવામાં આવ્યું જે છેલ્લા ચાલીસ વરસોથી કરવામાં આવે છે. યંગ રથેસ્તાર્સના એક સભ્યએ પારસી ટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું કે ‘વરસોથી નવા વરસના પ્રસંગે સમુદાયના લાભાર્થીઓને જરૂરિયાતોની ચીજો આપતા ગૌરવનો અનુભવ થાય છે. મંચી કામાના ‘મેટ્રો જંકશન’માં જે…