ગામડિયા કોલોનીએ ઉજવેલું દએ મહિનાનું જશન

ગામડિયા કોલોની રિક્રિએશન સેન્ટરે જૂન 10, 2017ને જમિયાદ રોજને દિને દએ મહિનાના જશનની ઉજવણી કરી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ વિરાફ ભેસાનિયા અને એરવદ પાશાન અંકલેસરિયાદ્વારા કરવામાં આવી હતી. જશનની ક્રિયા પછી દસ્તુરજી અને ત્યા હાજર રહેલા લોકોએ હમબંદગી કરી ત્યારબાદ ચાશ્ની પીરસવામાં આવી હતી. કમિટી મેમ્બરોએ જશનમાં આવેલા લોકોનો આભાર માન્યો હતો.

ગામડિયા કોલોની વેલફેર એસોસીએશનએ તેમનું વાર્ષિક જશન 11મી જૂન 2017ને દિને શેઠના અગિયારના હોલમાં કર્યુ. પ્રાર્થના પછી મનોરંજનનો કાર્યક્રમ રજૂ થયો હતો જેની વ્યવસ્થા બિનાયફર મહેતાએ કરી હતી અને આ કાર્યક્રમમાં 150 જેટલા લોકોએ ભાગ લીધો હતો.

Similar Posts

  • રપિથ્વન ગેહ

    (ગયા અંકથી ચાલુ) રપિથ્વન ગેહ બપોરના લોકલ સમય 12-33થી 3 વાગ્યા સુધી બીજી હાવન ગેહ: બપોરના 12 વાગાથી તે 3 વાગ્યા સુધી. ઉજીરન ગેહમાં માંડેલુ ભણતર જો તે ગેહની આખેરી સુધીમાં પુરૂં ન થાય તો બીજી વધારાની 36મીનીટ લઈ તે અધુરૂં ભણતર પૂરૂં કરવું. આ વધારાની 36મીનીટનો કાયદો હમેશને માટે નથી. ન છુટકે કદાચ તેવું…

  • પૈસા કમાવવાની સો સરળ રીત

    એક સરોવરમાં નહાવા પડેલી યુવતીને એક પોલીસ ઓફીસરે કહ્યું: અહીં નાહવાની મનાઈ છે. તો મેં કપડાં ઉતાર્યા એ પહેલા કહેવું હતું ને? કપડાં ઉતારવાની મનાઈ નથી. પોલીસ ઓફિસરે જવાબ આપ્યો. *** એક ગ્રાહક: ભાઈ, તારી દુકાનમાં જેટલા સડેલા ટમેટા, ઈંડા છે તે મારે જોઈએ છે. દુકાનદાર: કેમ તમે પણ આપણા શહેરમાં આવેલા હાસ્ય-અભિનેતાના પ્રોગ્રામમાં જવાના…

  • ઈરાનમાં જરથોસ્તીઓ દ્વારા જશ્ન-એ-સદેહનું અવલોકન કરવામાં આવ્યું

    30 મી જાન્યુઆરી, 2020 ના રોજ, ઇરાનમાં ઘણાં જરથોસ્તીઓ તાફટ (મધ્ય યઝદ)માં, મધ્ય શિયાળામાં જશ્ન-એ-સદેહની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા, તેહરાન, શિરાઝ અને કેરમાન સહિત ઇરાનનાં અન્ય શહેરોમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારમાં આતશની પૌરાણિક શોધ હોવાના સારને ધ્યાનમાં રાખીને, લાકડાને આગ ચાપવામાં આવે છે. જ્યારે આ કાર્યક્રમ તેની પરાકાષ્ઠાએ પહોંચે…

  • સુરત પારસી પંચાયત તરફથી નોટીસ

    સુરત પારસી પંચાયત બોર્ડના પ્રમુખ અને ટ્રસ્ટીઓ ભારતમાં રહેતા પારસી/ઈરાની પારસી માતા-પિતાને જણાવવા માંગે છે કે જેમને બે કરતાં વધુ બાળકો છે, તેઓને બાળ સંભાળ ભથ્થું રૂ. 5,000/- દર મહિને, બાળક દીઠ, ત્રીજા બાળકથી, એપ્રિલ 2023 થી, બાળક 25 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધી, પ્રદાન કરવામાં આવશે. આ પારસી યુગલોને વધુ બાળકો પેદા કરવા…

  • સેન ડિએગો પાસે નવી દરે મહેર

    કેલિફોર્નિયા ઝોરાસ્ટ્રિયન સેન્ટર (સીઝેડસી), જે એફઈઝેડએએનએ મેમ્બર એસોસિએશન છે, તાજેતરમાં સેન ડિએગો, યુએસએમાં તેમની ત્રીજી દરે મહેરનું અનાવરણ કર્યું, અને તેમણે ઉત્તર અમેરિકામાં ચૌદમું દરે મહેર બનાવ્યું. દરે મહેર માટે તાજેતરમાં પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી અને 7મી નવેમ્બર, 2022ના રોજ એક ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો. કેન્દ્ર 1721 હોર્નબ્લેન્ડ સેન્ટ, સાન ડિએગો, સીએ 92109 ખાતે…

  • Your Moonsign Janam Rashi This Week –
    9th November – 15th November, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે. મિત્રો તરફથી અચાનક મદદ મળી જશે. તમારી સલાહથી કોઈ મિત્રને નુકસાનીમાંથી બચાવી લેશો. તમારા અટકેલા કામો ફરી શરૂ કરી શકશો. નાણાકીય બાબતમાં મદદ લેવાની જગ્યાએ મદદગાર બની જશો. ઘરમાં શાંતિ રાખવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી…