Your Moonsign Janam Rashi This Week –
29th July, 2017 – 4th August, 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં સફળતા નહીં મળે ત્યાં સુધી કામ મૂકશો નહીં. બુધની કૃપાથી તમારી બુધ્ધિ સારા કામ પૂરા કરવામાં વાપરશો. નાણાકીય ફાયદો મેળવવામાં સફળ થશો. તબિયતની સારા સારી થતી જશે. વાણિયાની જેમ કરકસર કરી ઈનવેસ્ટમેન્ટ કરશો. હાલમાં…
